Cli

એક સમયે ચપ્પલ ખરીદવાના પૈસા ન હતા, જે ગરીબની લોકોએ મજાક ઉડાવી એણે આજે લોકોને બતાવી પોતાની ઓકાત…

Bollywood/Entertainment Breaking

આજથી એક દોઢ વર્ષ પહેલા સાવનનો એક વિડિઓ સામે આવ્યો હતો તેમાં તે કહી રહ્યો હતો હું ગરીબ છું ત્યારે તે ખુદ ગરીબ હતો તેના વિડિઓ બનાવતો અને લોકોને તેની સચ્ચાઈ બતાવતો લોકો તેની ગરીબીની મજાક ઉડાવતા ને તેના પર રીલિઝ બનાવતા લોકો તેના પર વિડિઓ બનાવીને ટ્રોલ કરતા હતા.

આ યુવકનું નામ સાવન છે સાવને ગરીબીનો આ સમય જોયો છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો સાવન ત્યારે વિડિઓ બનાવીને એમાં પોતાની સચ્ચાઈ બતાવીને ખુદની મજાક બનાવતો હતો સાવનના માં બાપ મજૂરી કરી હતા બે ટાઈલમની રોટલી મેળવવી પણ મુશ્કલ હતી એમની ગરીબી એટલી હતી કે તેઓ સાવનને ભણાવી શકયા ન હતા.

સાવને ખુદથી એ નક્કી કરી લીધું હતું તે ભલે ગરીબ જન્મ્યો પરંતુ હું ગરીબીમાં નહીં જન્મ્યો પહેલા ટીકોટકમાં વિડિઓ બનાવતા તો લોકો તેની મજાક બનાવતા પરંતુ આજે સાવને પોતાની પોતાના પરિવારની જીંદગીની બદલી દીધી સાવને આજથી યુટુબમાં 1 વર્ષ પહેલાજ બી વ્લોગ બનાવવાનું શરૂ કર્યું એમણે પોતાની હાલત સચ્ચાઈ જણાવી.

લોકોનું દિલ જીતી લીધું તેના બાદ એવી કઠોર મહેનત કરી કે એમને આખરે સફળતા મળી એક સમયે જેની જોડે ચપ્પલ ખરીદવાના પૈસા ન હતા આજે તેણે નવી કિયા કંપનીની ગાડી ખરીદી લીધી ગાડી ખરીદતા સમયે સૌને આંખોમાંથી આંશુ આવી ગયા સાવનના અત્યારે યુટુબમાં ગરીબ બોઈ ચેનલમાં 10 લાખથી વધુ સબક્રાઈબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *