ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર સંતો મહંતોની ભૂમિ છે અનેક સંતો આ ધરા ભોમે અવતરી ચુક્યા છે જેમાં બગદાણા વારા બાપા સીતારામ હોય કે વિરપૂરના બાપા સીતારામ મંદિરો નું મહત્વ અને વિના મૂલ્યે ભાવિકો ને પરોસાતુ ભોજન ભક્તો મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ના મંદિરોના દર્શને જાય છે એ વચ્ચે તાજેતરમાં શિવરાત્રી આવવા જઈ રહી છે.
ત્યારે જૂનાગઢમાં ઘણા બધા લોકો ભવનાથ દર્શને આવતા હોય છે ભવનાથ માં શિવરાત્રી ના પાવન દિવસે ભવ્ય મેળો ભરાય છે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવની આરાધના કરતા ભવનાથની યાત્રાએ નીકડી પડે છે જુનાગઢ વિસ્તારમાં ઠેર ઠેર ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે ઘણા બધા આશ્રમો એના માટે .
ખુલ્લા મૂકી દેવામાં આવે છે ગોરખનાથમાં આવેલો આશ્રમ પણ આ નિમિત્તે ખુલ્લો રાખી દેવામાં આવ્યો છે જેમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે અહીં ફક્ત અને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે એ માટે આશ્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કામે લાગી ગયા છે માત્ર શિવરાત્રી દરમિયાન નહીં પરંતુ 365 દિવસ અહીં ભક્તોને.
ભોજન પીરસવામાં આવે છે એક પણ રૂપિયો લીધા લોકોની સેવા કરતા સેવકો સવારથી સાંજ સુધી ખડે પગ રહે છે મોહનથાળ પણ ચોખ્ખા ઘીના બનાવવામાં આવે છે તો વિવિધ જાતની વાનગીઓ ભક્તોને પરોસવામા આવે છે ગોરખનાથ આશ્રમમાં વરીષ્ઠ ગુરુ યોગી પીર ત્રીલોકનાથ બાપુનુ સમાધી સ્થળ અહીં આવેલું છે.
જેમણે 50 થી 60 વર્ષ સુધી આશ્રમમાં લોકોની સેવા કરી અને અનક્ષેત્ર ચાલુ રાખ્યું હતું આજે આ આશ્રમ ને મહંત શેરનાથ બાપુ ચલાવી રહ્યા છે અહીં સોમનાથ બાપુએ પણ સમાધિ લીધી હતી જેવો ખૂબ લાંબા સમય સુધી તપસ્યા લિન રહ્યા હતા શેરનાથ બાપુ બંને ગુરુઓના શિષ્ય રહ્યા હતા આ વર્ષે 15 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે લાખો શ્રદ્ધાળુઓ.
શિવરાત્રી દરમિયાન આવશે આશ્રમમાં રોટલી બનાવવા માટે મશીનો ની પણ સગવળ કરવામાં આવી છે સહીત ભોજનમાં બે જાતના શાક મોહનથાળ ખમણ ભજીયા મીઠાઈઓ પીરસવામાં આવશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાન કરીને જુનાગઢ વિસ્તારમાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે શિવરાત્રી ના પર્વ નિમિત્તે ભક્તો ભગવાન શિવની જય જય કાર સાથે સેવામાં લાગી ગયા છે.