ગુજરાત ગીર સોમનાથ જિલ્લાના ઘાવાગીર ગામમાં ધૈયા નામની 14 વર્ષની દિકરીને એના સગા પિતા ભાવેશ અકબરીએ ભુતપ્રેત અને વરગાળ જેવી ભ્રામક માન્યતાઓ રાખીને સતત સાત દિવશ લાકડી ની ફટકારો મા!રીને ખેતરમાં બાંધી ને ભુખી તરસી રાખી હતી અને એનું કરુણ મોત નિપજ્યું હતું જે શબ્દો.
લખતા પણ આખં માંથી આશુ આવી જાય છે એક પિતાનો જીવ કેમ ચાલ્યો હશે જે ભાવેશ અકબરી ને પોલીસે પકડીને જેલમાં ધકેલી દિધો હતો આ બાબતે લોકસાહિત્યકાર દિકરી વ્હાલનો દરિયો અને માં બાપ જેવા પ્રોગ્રામ થકી ગુજરાત ભર ખુબ પ્રખ્યાત અશ્ર્વિન જોષી એ એક કાર્યક્રમ દરમિયાન.
પોતાના શબ્દો ને રડતા મુખે અભિવ્યક્ત કર્યા હતા એમને કહ્યું કે એક માસુમ ફુલ જેવી દિકરી ને મા!રતા એક બાપનો જીવ કેવી રીતે ચાલ્યો હશે મારી જીભ ધ્રુજે છે બોલતા પણ મારું કાળજું કંપવા લાગે છે દિકરી પર આવા અત્યાચારો આ જગતમાં શું થવા જઈ રહ્યું છે કહેતા અશ્વિન જોષી.
ચોધાર આંશુ એ રડી પડ્યા હતા એમને આ બનાવને ખુબ વખોડતા દિકરીને ન્યાય આપીને આરોપીને કડક સજા મળે એવી પણ માગં કરી હતી વાચંક મિત્રો આપનો નિર્દયી ક્રુર ભાવેશ અકબરી માટે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.