દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા મામલાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓ માં પ્રેમીઓ ને માઠા પરિણામો પણ ભોગવવા પડે છે એવો જ એક બનાવ સામે આવ્યો છે પાટણ જીલ્લાના માલસુધ ગામમાં વસતા જયંતી ઠાકોર નામના યુવકને તેના જ ગામની એક પરણીતા સાથે પ્રેમ થયો.
બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને તેમના વચ્ચે ખૂબ લાંબો સમય સુધી પ્રેમ સંબંધ ચાલ્યો સમય જતા તેમના અવૈધ સંબંધોની જાણ પરિણીતાના પરીવારજનો ને થતાં પરિણીતાના પરીવારજનો એ જયંતી ઠાકોર વિરુદ્ધ બ!ળાત્કાર ની ફરીયાદ નોંધાવી પરણીતા ને પરીવારજનો એ પોતાની.
તરફ કરી લેતા આ મામલો કોર્ટમાં આવ્યો અને કેશ ચાલતા કોર્ટે જયંતી ઠાકોર ને બ!ળાત્કાર ના કેશમાં 7 વર્ષ ની સજા ફટકારી જયંતિ ઠાકોર સાત વર્ષ સુધી જેલમાં રહ્યો આ દરમિયાન પણ પરણીતા ના પરિવાર જનો ને શાંતિ ના મળી આવે જયંતી ઠાકોર નુ કાયમ માટે કાળસ કાઢી નાંખવાનો.
પ્લાન બનાવ્યો પરણીતાના પરિવારજનો જયંતિ ઠાકોર ની બહાર આવવાની રાહ જોતા હતા આ દરમિયાન સાત વર્ષ બાદ જેલમાં સજા ભોગવીને જયંતિ ઠાકોર બહાર આવ્યો તેને વારંવાર પરણીતાના પરિવારજનો ધ મકી આપવા લાગ્યા પરંતુ બધાની હાજરીમાં જાહેરમાં જયંતી ઠાકોર પર.
તેઓ હુમ!લો કરવા માગંતા નહોતા જયંતી ઠાકોર પર તેઓ દેખરેખ રાખવા લાગ્યા અને પરીણીતા ના બે પુત્રો અને તેનો દિયર જયંતી ઠાકોર ને પતાવી દેવાના ઈરાદા સાથે ગામના સુમસામ વિસ્તારમાં એકલતા નો લાભ લેતા પરણીતાના બે પુત્રો અને તેના દિયરે ધા રદાર ધારીયાના ઘા ઝીંકી ને જયંતી ઠાકોર ને.
પતાવી દિધો તેને પતાવી આરોપીઓ ફરાર થઈ ગયા ગામ લોકોને અને જયંતીના પરીવારજનો ને જાણ થતાં જયંતી ઠાકોર ને ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામા આવ્યો પરંતુ હોસ્પિટલમાં પહોચંતા પહેલા જ જયંતી ઠાકોર નુ કરુણ નિધન થયું હતું જયંતિ ઠાકોર ના ભાઈ રમેશ ઠાકોરે હારીજ.
પોલીસ સ્ટેશનમાં પરણીતાના બે પુત્રો અને દિયર આરોપી વિષ્ણુ ઠાકોર સચીન ઠાકોર અને શૈલેષ ઠાકોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા આરોપીઓ ને પકડવા ની પોલીસે કવાયત હાથ ધરી છે જેમાંથી પોલીસે બે આરોપીને પકડી લીધા છે અને એક આરોપી ફરાર છે તેને શોધવા માટે ની કવાયત હાથ ધરી છે.