લોકપ્રિય ટીવી શો બિગ બોસ રિયાલિટી શો સિઝન 16 ના લેટેસ્ટ એપિસોડમાં સ્પર્ધક ગૌતમ સિંહને બિગબોસ હાઉસ માંથી બહાર કરવામાં આવ્યા છે તેમના બહાર આવતા જ તેમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે તાજેતરમાં અભિનેતા ગૌતમ સિંહે જણાવ્યું હતું કે બિગબોસ રીયાલીટી શોમાં મને.
આનંદ દુઃખ લાગણી મસ્તી હાસ્ય તો રડવું આ બધી જ સવેદંનાઓ ઉભરી હતી હું હજુ બિગ બોસ હાઉસ ને યાદ કરું છુ નોમિનેશન ટાસ્ક દરમિયાન ચહર ચૌધરીએ મારી સાથે ગેમમા ભાગ લીધો હતો તે પોતાને અને અંકિત ગુપ્તાને બચાવવા માંગતી હતી અને તે યોગ્ય હતું ગૌતમે આગળ જણાવ્યું હતું કે જ્યારે સલમાન ખાને.
મારા નામની જાહેરાત કરી ત્યારે અમે બધાને લાગ્યું કે તે મજાક કરી રહ્યા છે પણ એવું નહોતું અને સૌંદર્યા રડતી હતી ત્યારે હું બહાર નીકળી ગયો મને તેની સાથે વાત કરવા માટે જેટલો થોડો સમય મળ્યો મે તેને દિવાનો આપ્યો અને એ પણ કહ્યું કે તમને ઘણા ખભા મળશે પરંતુ બધી જગ્યાએ રડવું ના જોઈએ.
તેની સાથે સરળતાથી ચાલાકી કરી શકાય છે કારણ તે ખુબ લાગણી શીલ છે ઘણા લોકો સારા પણ હોય છે અને ઘણા લોકોનું વર્તન ઘણીવાર પસંદ આવતુ નથી ગૌતમ આ દરમિયાન સૌંદર્યા સાથે ના પોતાના સંબધોને લઈને ખુબ ચર્ચામાં રહ્યા હતા તેના વિશે ગૌતમને પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સૌંદર્યા અને.
હું એકબીજાને ક્યારેય ઓળખતા નહોતા અમે ધીરે ધીરે એકબીજાને પસંદ કરવા લાગ્યા અને એકબીજાના નજીક આવવા લાગ્યા મેં મારા અહમને ઘણું રોકવાનો પ્રયત્ન કર્યો અને સંબંધને બચાવવા માટે હું સતત પ્રયત્ન કરતો રહ્યો તેઓ એ જણાવ્યું કે તેઓ બિગબોસ રીયાલીટી શો ના હાઉસ માં ફરી જાવાનું પસંદ કરશે.