સુકેશ ચન્દ્રશેખરથી લીધેલ મોંઘી ગીફ્ટોને લઈને ચર્ચામા રહેલ જેકલીન ફર્નાડિસ ફરીથી એકવાર ચર્ચાના નિશાન પર છે હકીકતમાં જેકલીન ફર્નાડિસ ડિનર કરવા માટે પોતાના મિત્રો સાથે એક હોટલમાં પહોંચે છે અને જયારે ડિનર કર્યા બાદ હોટલની બહાર નીકળે છે ત્યારે જેકલીનને જોવા ત્યાં લોકો અને મીડિયાની ભીડ જામી ગઈ.
અહીં ભીડમાં કેટલાક ભિખારી અને ફુગ્ગા વેચનાર પણ હતા અહીં ભીડ એટલી વધી ગઈ કે જેકલીને ડાયરેક્ટ પોતાની ગાડીમાં બેસવું પડ્યું પરંતુ આ ભીડમાંથી એક ફુગ્ગા વેચનાર બોલી મેડમ તમારા કારણથી અહીં ભીડ થઈ છે એટલે આ ભીડમાં મારા ફુગ્ગા ફૂટી ગયા ત્યાર પહેલા તો મહિલાની.
વાત સાંભળીને જેકલીન થોડી ગુસ્સે થઈ પરંતુ જેવા જ ગાડીમાં બેઠી અને પછી પોતાના પર્સમાંથી કેટલાક રૂપિયા કાઢીને ફુગ્ગા વેચનાર મહિલાને આપે છે જેક્લીનનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ફેલાઈ રહ્યો છે અહીં જેક્લીનનું આ સારું કામ જોઈને એમના ફેન્સ ખુશ થઈ ગયા હતા.
જયારે કેટલાક લોકો આ વિડિઓ જોયા બાદ જેકલીનને સુકેશનું નામ લઈને ટ્રોલ કરી રહ્યા છે અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું જે પૈસા સુકેશ જોડેથી ઠગીને લીધા હતા એમાંથી કેટલાક આપી દેતી અહીં બીજાએ લખ્યું આ ખુદ બીજાથી પૈસા માંગીને ખાય છે અને તમે એની જોડે પૈસા માંગી રહ્યા છો જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.