સાઉથ ફિલ્મ અદાકાર રશ્મિકા મંદાના જાણીતી પૈન ઇન્ડિયા સ્ટાર બની ચુકી છે કર્ણાટક ક્રશના નામે મશહૂર થયેલ રશ્મિકા મંદાના હવે ભારતીય ઇન્ડસ્ટ્રીઝ પર રાજ કરે છે તેમ છતાં શ્રીવલ્લી ઉર્ફે રશ્મિકા મિત્રોની નજીક બનેલ રહે છે તેના વ્યસ્ત સિડ્યુલ છતાં તેઓ મિત્રો સાથે સમય વિતાવતી જોવા મળી રશ્મીકાએ.
પોતાની બાળપણની મિત્રો સાથે હળવાશની પળો માણતા જોવા મળી તેની તસ્વીર તેણીએ સોસીયલ મીડિયામાં શેર કરી છે હકીકતમાં રશ્મિકા તેની બાળપણની મિત્રના લગ્નમ પહોંચી હતી જેમાં તેણે પારંપરિક કોડાવા સાડી પહેરીને જોવા મળી હતી પોતાની મિત્રના લગ્ન દરમિયાન મળેલ અન્ય મિત્રો સાથે.
પણ રશ્મિકાએ તસ્વીર ક્લીક કરાવી હતી રશ્મિકા મહામુસીબતે તેની મિત્રના લગ્નમાં પહોંચી હતી તે એક્ટરે મીડિયાને બહાર આવીને જવાવ્યું હતું તેઓ ફ્લાઇટ મિસ કરી ગઈ હતી છતાં જેમતેમ કરી પહોંચી હતી રશ્મીકાએ શેર કરેલ તસ્વીરમાં તેઓ તેની મિત્ર દુલહનના વેશમાં સાથે જોવા મળી રહી છે ફેન્સ જેને ખુબ પસંદ કરી રહ્યા છે.