Cli

બેસબોલ રમવાનું પૂરું થતાંજ પ્રિયંકા ચોપડાને નિક જોનસ કિસ કરવા લાગ્યા તસ્વીર થઈ વાયરલ…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

બૉલીવુડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ખાસ કરીને રવિવારે પતિ નિક જોનસ સાથે રજા માણતી જોવા મળે છે એવામાં હાલમાં પણ એક્ટરની કેટલીક ફોટો સામે આવી છે જેમાં પ્રિયંકા અને પતિ નિક જોનસ બેઝબોલ મેચ પુરી થતાંજ કિસ કરતા જોવા મળી રહ્યા છે કપલની આ ફોટો અત્યારે સોસીયલ,.

મીડિયામાં વાયરલ થઈ રહી છે સામે આવેલ તસ્વીરમા બેઝબોલ રમ્યા પછી નિક અને પ્રિયંકા કિસ કરતા જોવા મળી રહ્યા છે જેમાં બંને રોમાન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે તસ્વીરમાં પ્રિયંકા અને નિક જોન્સ એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે ફેન્સે આ જોડીની પ્રસંસા કરતા જોવા મળી રહ્યા છે.

જયારે અન્ય એક તસ્વીરમાં પ્રિયંકા અને નિક એકબીજાના હાથમાં હાથ નાચીને ચાલતા આવતા જોવા મળી રહ્યા છે તેના શિવાય અન્ય તસ્વીરમાં વાઈટ ટોપ અને કલરફુલ જૈકેટમાં જોવા મળી રહી છે ફેન્સને જે ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે અન્ય તસ્વીરમાં નિક બેઝબોલ રમતા જોવા મળી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *