ગઈ કાલ સવારેથી મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખબરો આવી રહી છે કહેવાય રહ્યું છેકે અર્જુન અને મલાઈકાને બ્રેકઅપ થઈ ગયું છે ખુદને ઘરે જ રોકી લીધી છે બહાર આવી રહી નથી નહીં કામ પર જોવા મળી નહીં પોતાના ડોગીને ફેરવવા નીકળી એવામાં મલાઈકા અને અર્જુનના બ્રેકઅપની ખબર ચારેબાજુ ફેલાઈ ગઈ.
મલાઈકા અને અર્જુન કપૂર છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે મલાઈકા જયારે અરબાઝ સાથે લગ્ન કરેલ હતી ત્યારનું નામ અર્જુન સાથે જોડાયેલ હતું અરબાઝથી અલગ થયા બાદ મલાઈકાએ અર્જુન સાથે જાહેરમાં સબંધ સ્વીકાર્યો હતો અને અચાનક એમના બ્રેકઅપની ખબરોએ બધાને ચોંકાવી દીધા હતા.
એવામાં અર્જુન કપૂરે ફાઈનલી પોતાના બ્રેકઅપ પર મૌન તોડ્યું છે અર્જુન કપૂર જેમને કો!રોના થયો હતો તેમણે આજે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી જવાબ આપ્યો છે અર્જુને પોતાની અને મલાઈકાની સાથેની એક તસ્વીર સેર કરી છે અહીં એજ તસ્વીરે બ્રેકઅપની ખબરને ખોટી બતાવી છે જેમાં તેણે કેપ્સનમાં લખતા કહ્યું.
મારી જિંદગીમાં વાહિયાત રૂમર્સની કોઈ જગ્યા નથી ખુદ પણ સેફ રહો ખુશ રહો તમને બધાને ખુબજ પ્રેમ અર્જુનની આ પોસ્ટમાં મલાઈકાએ કોમેંટ દિલનું ઈમોજી મૂક્યુંછે સ્વાભાવિક છે અર્જુન કપૂરે ચોખવટ કરી દીધી છે બ્રેકઅપની જે ખબરો છે તમામ જૂઠી છે મિત્રો તમારે શું કહેવું છે મલાઈકા અને અર્જુનના ગ્રેટ કપલ વિશે.