Cli

અંકિતા લોખંડે એ પહેલા કરી ઐયાશી પછી શુશાંતસિંહના ફેનથી બચવા કરવું પડ્યું આ કામ…

Bollywood/Entertainment Breaking

શુશાંતસિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ હાલમાં પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનથી લગ્ન કર્યા લગ્ન તો થઈ ગયા પરંતુ લગ્નની પાર્ટી હજુ સુધી પુરી નથી થઈ રહી એવામાં અંકિત લોખંડે પોતાની ગર્લગેંગ સાથે એક સ્પેશિયલ પાર્ટીનું આયોજન કકર્યું હતું અને આ પાર્ટીની તસવીરો બહુ વાઇરલ થઈ રહી છે.

પરંતુ આ પાર્ટી દરમિયાન અંકિતા લોખંડેએ કંઈક એવું કર્યું જેના બાદ અંકિતાને અંદાજ હતો કે શુશાંતસિંહ રાજપૂતના ફેન તેને ન બોલવાનું બોલશે એટલા માટે અંકિતા લોખંડેએ પોતાનું કોમેંટ સેશન બંદ કરી દીધું કેમ કે લોકો તેના વિશે કંઈ બોલી ન શકે અને તેના બાદ તેણે પાર્ટીની તસ્વીર શેર કરી છે.

જણાવી અંકિતા લોખંડેએ પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરી અને તમામ ગર્લે બિકીની પહેરેલ છે ખુદ અંકિતા લોખંડે એ બિકીની પહેરેલ છે પિન્ક કલરના શૂ!ટમાં અંકીતા સુંદર લાગી રહી હતી પરંતુ આ પોસ્ટ શેર કર્યા બાદ અંકિતાએ પોતાની કોમેંટ સેશન બંદ કરી દીધૂ છે મતલબ પોસ્ટમાં કોઈ કોમેંટ ન કરી શકે.

સ્વાભાવિક છે અંકિતા આવું કોઈ સેલિબ્રેશન કરે અથવા તે પોતાની જિંદગીમાં ખુશ નજરે આવે અત્યરે લોકો તેને એજ સવાલ પૂછે છેકે તમે શુશાંતને આટલી જલ્દી કઇ રીતે ભૂલી ગયા આટલી ખુશ કંઈ રીતે ચોં તમારે થોડી તો શરમ કરવી જોઈએ જેવી અનેક કોમેંટથી બચવા માટે અંકિતાએ નવી શેર કરેલ તસ્વીરમાં કોમેંટ શેશન બંદ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *