દેશભરમાં કો!રોનાનાં મામલા દિવસે ને દિવસે વધી રહ્યા છે બોલીવુડમાં તો કો!રોના અત્યાર સુધી ઘણા એક્ટરને થઈ ચુક્યા છે અત્યારના દિવસોમાં ઘણા સેલિબ્રિટી વાયરસના ઝપેટમાં આવી રહ્યા છે એવામાં ખબર આવી છેકે બૉલીવુડ એક્ટર જોન અબ્રાહમ અને તેમની પત્ની પ્રિયાને પણ કો!રોના થઈ ગયો છે.
અભિનેતા જોન અબ્રાહમે એની જાણકારી ખુદ સોસિયલ મીડિયા દ્વારા આપી છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ લખી તેમણે જણાવ્યું કે તેઓ અને એમની પત્ની કો!રોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે એક્ટરે પોતાની પોસ્ટમાં લખ્યું છે ત્રણ દિવસ પહેલા હું એક શખ્સના સંપર્કમાં આવ્યો હતો.
જેના વિશે મને પછીથી ખબર પડી કે તેઓ પોઝિટિવ હતા હવે પ્રિયા અને હું પણ વાયરસની ઝપેટમાં આવી ગયા છીએ અને હવે અમે બંને ઘરેંજ કો!રોનટાઇન છીએ અમે કોઈના સંપર્કમાં નથી અમારા બંનેનું રસીકરણ થઈ ચૂક્યું છે અને થોડા ઘણા લક્ષણ છે પ્લીઝ પોતાનો ખ્યાલ રાખો અને સુરક્ષિત રહો મોઢું બાંધ્યે રાખો.
જણાવી દઈએ એની પહેલા પણ કેટલાય સ્ટાર આ વાયરસના ઝપેટમાં આવી ચુક્યા છે જેમાં સૌથી પહેલા કરીના કપૂર અમ્રિતા અરોડાને થયો હતો હાલમાં એમની રિપોર્ટ નેગેટિવ આવી ગઈ છે તેના બાદ નોરા ફતેહી મીરનાલ ઠાકુર અર્જુન કપૂર રણવીર સોરિકા દસ વર્ષનો પુત્ર અને અર્જુનની બહેન જેવા કેટલાક અન્ય સ્ટાર પણ ઝપેટમાં આવી ચુક્યા છે.