કચ્ચા બદામ ફેમ અંજલિ અરોડા અત્યારે તેના કથિત વિડિઓ ને લઈને ચર્ચાનો વિષય બનેલ છે અંજલિએ ગયા દિવસો માં કંગના રાણાવતના શો લોકઅપમાં શાનદાર પ્રદર્શનને લઈને ખુબ લોકપ્રિયતા મેળવી છે શોમાં મુન્નવર ફારુખી સાથે સારું બોન્ડીગ અંજલિને જોવા મળ્યું હતું પરંતુ હાલમાં વાયરલ થયેલ વિડિઓને લઈને.
અંજલિ અરોડા એ પ્રતિક્રિયા આપી છે હાલમાં કથિત વિડિઓ વાયરલ થયો હતો જેમાં અંજલિ અરોડા ને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી હતી પરંતુ વિડિઓ અસલી હતો કે નકલી તેના પર ઘણી અટકળો લગાવી હવે વિડિઓ સાચો કે ખોટો એ પણ એક સવાલ છે હવે વિડિઓને લઈને અંજલિ અરોડા ખુદ સામે આવી છે અને પ્રતિક્રિયા આપી છે.
સિદ્ધાર્થ કન્નન સાથેની એક વાતચીતમાં અંજલિ અરોડા એ તેના પર આખરે તેનું મૌન તોડ્યું અને વાયરલ વિડિઓ વિશે વાત કરતા અંજલિએ કહ્યું કે મને ખબર નથી પડતી કે લોકો મને બદનામ કરવા માટે આવી વસ્તુ કેમ કરે છે તેમણે ઓછામાં ઓછું મારા પરિવાર વિશે વિચારવું જોઈએ અંજલિ અરોડા એ આગળ કહ્યું ખબર નથી કે આવા લોકો શું કરી રહ્યા છે.
વિડીઓમાં મારો ફોટો લગાવીને કહે છેકે આ અંજલિ છે મને ખબર નથી પડતી કે તેઓ આવું કેમ કરી રહ્યા છે લોકોએ તો મને બનાવી છે એમનો પરિવાર છે એમ મારો પણ પરિવાર છે મારો પરિવાર પણ મારા વિડિઓ જોવે છે ક્યારેક મને લાગે છેકે આ લોકો એવું કેમ કરી રહ્યા છે જેમાં હું છુંજ નહીં તો આટલું કેમ ફેલાવી રહ્યા છે મારો પણ નાનો ભાઈ છે મારો પણ એક પરિવાર છે.