બોલિવૂડ ના દિગ્ગજ 90ના દશકાના અભિનેતા અનિલ કપુર જેઓએ પોતાના એક પછી એક ફીલ્મ માં બેસ્ટ અભિનય થી લોકોના દીલમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું એ અને બોલિવૂડ ની ગ્લેમર હોટ અભિનેત્રી મલાઈકા એરોડા તાજેતરમાં એક એવોર્ડ સમારંભમાં સાથે જોવા મળ્યા જેમાં કાંઈક અલગ.
જોવા મળતા આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે જેમાં અભિનેતા અનિલ કપુર અને મલાઈકા એરોડા સ્ટેજ પર સાથે જોવા મળે છે અનિલ કપુર બ્લેક શુ!ટમા ખુબ સરસ દેખાઈ રહ્યા છે જ્યારે મલાઈકા એરોડા પીળા કલરના ડ્રેસમાં જાણે ઝગમગતા તારાને જાણે પોતાના પોષાકમાં સજાવ્યા હોય.
એમ ઝરી જડીત ડ્રેસમા જોવા મળી જેમા નિતંબો ના અડધા ભાગ ડ્રેસ માંથી જોવા મળતા હતા ખુબ હોટ અને આકર્ષક શરીરના અંગોની બનાવટ જોતા અનિલ કપુર ની નજર ત્યાંથી હટી નહીં જ્યારે કેમેરા મેન પોતાની તરફ ઈસારો કરતો તો અનિલ કપુર સ્ટેજ પર જ રોમાન્સ ના મુંડ માં.
આવી ગયા હતા અનિલ કપુર જ નહીં પણ સોસીયલ મિડીયા ના લોકો પણ આ લુકને જોતા ભાન ભુલી બેઠા હતા મલાઈકા ની આટલી ઉમંરે પણ આબેહૂબ સ્વર્ગ પરી જેવી લાગતી હતી સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાઈરલ થયો છે કેટલાક લોકોએ પસંદ કરી તો કેટલાકે લોકો ખુબ ટ્રોલ પણ કરી રહ્યા છે