સાઉથ સુપર સ્ટારે એક સેકન્ડમાં મીડિયાને બોલ્યા વગર જ જવાબ આપી દીધો સાઉથના સુપરસ્ટાર કોઈને પોતાન માથા પર નથી બેસાડતા એમને પોપ્યુલર થવા માટે મીડિયાની જરૂરત નથી પડતી તેઓ પોતાના કામથી જ લોકોના દિલમાં ઉતરવા માંગે છે થોડા દિવસો પહેલા અલ્લુ અર્જુનની એક તસ્વીર સામે આવી હતી.
જેમાં અલ્લુ અર્જુનને મીડિયાએ મોટું અને ઠુંલ્લું પણ કહી દીધો હતો ખાસ કરીને હિન્દી મીડિયાએ પરંતુ હવે અલ્લુ અર્જુને મીડીયાને જવાબ આપ્યો છે હાલમાં જ અલ્લુ અર્જુન પોતાની ફેમિલી સાથે મુંબઈના એક રેટોરેન્ટમાં પહોંચ્યા હતા તેઓ અહીં છે ખબર પડતા જ મીડિયાની ભીડ લાગી ગઈ પરંતુ અલ્લુ નક્કી કરી.
બેઠા હતા કે કોઈને માથા પર નહીં ચડાવે અલ્લુ અર્જુન રેસ્ટોરેન્ટથી પોતાના ગાર્ડ સાથે બહાર નીકળ્યા મીડિયા વાળા એમને એક ફોટો આપવાની વિનંતી કરતા રહ્યા અલ્લુએ ફોટો તો દૂર પરંતુ મીડિયા સામે જોયું પણ નહીં મીડિયાને લાગ્યું કે અલ્લુ પણ બોલીવુડ સ્ટારની જેમ પોઝ આપશે ફોટો પડાવશે પરંતુ.
અલ્લુ અર્જુનને મીડિયાએ ઘણું કહ્યું છતાં એકપણ પોઝ ન આપ્યો એ વાત પર કેટલાય લોકોએ અલ્લુને ઘમંડી સુધી કહી દીધો પરંતુ સાઉથ સ્ટારની એજ રીતે છે તેઓ મીડિયાથી નહીં પરંતુ સીધા લોકોથી જોડાવાનું પસંદ કરે છે અને એ બધું અલ્લુ અર્જુને પોતાના વ્યવહારથી બધાને બતાવી દીધું એટલે તો આજે સાઉથ સ્ટારને લોકો પસંદ કરવા લાગ્યા છે.