લોકોથી ગેરવર્ણતુક કરી રહેલા ગાર્ડને અનિલ કપૂરે બધાને સામે ખખડાવી દીધા હકીકતમાં એક પાર્ટીમાં પહોંચેલ અનિલ કપીરની ફોટો પાડવા માટે કેટલાય મીડિયા વાળા આવી ગયા મીડિયાને જોતા જ ગાર્ડનું મગજ ગરમ થઈ ગયું અનિલ કપૂર સામેજ તે મીડિયાને ધ!મકાવતા ત્યાંથી બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો.
પહેલા અનિલ કપૂરે પ્રેમથી ગાર્ડને આવું કરવાની ના પાડી પરત ગાર્ડ તો પોતાની ધૂનમાં હતો તેણે અનિલ કપૂરની વાતને ઇગ્નોર કરી દીધી અને મીડિયાને લગાતાર ધ!મકી આપતો રહ્યો તેના બાદ અનિલ કપૂર જેવા જ ત્યાંથી થોડા આગળ નીકળ્યા ગાર્ડ બિલકુલ હિટલરની જેમ બની ગયો તે એવી રીતે.
મીડિયા પર ચડી બેઠો કે જેવી રીતે કોઈને મા!રશે આ જોઈને અનિલ કપૂરને ગુસ્સો આવી ગયો તેઓ પાછા વળીને આવ્યા અને આંગળી બતાવતા ગાર્ડને કહ્યું કે તેઓ આવી હરકત બિલકુલ ન કરે અનિલ કપૂરનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.