બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ થતી એક્ટર છે તેઓ હમેંશા બોડી શિમિંગ નો ભોગ બની છે અને ઘણીવાર પોતે ઓવર એકટિંગ કરી લેછે તેને લઈને પણ લોકો તેને ટ્રોલ કરતા હોય છે પરંતુ આ વખતે પોતાના પહેરવેશ ને લઈને ઉપ્સ મોમેન્ટ નો શિકાર થઈ છે.
અનન્યા પાંડેના આ લુકને કારણે સોસીયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે હકીકતમાં હાલમાંજ આ એક્ટર ITA એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા માટે ખૂબ જ બોલ્ડ અને ટાઈટ કપડાં પહેરી પહોંચી હતી આ દરમિયાન અનન્યા પાંડેએ ઓફ શોલ્ડર રેડ બ્રેલેટ અને પિંક કલરનો ડ્રેસ કેરી કર્યો હતો.
અનન્યા પાંડેનો આ ડ્રેસ એકદમ રિવિલિંગ અને ટાઈટ હતો અને આ દરમિયાન અનન્યા ખૂબ જ ડેરિંગ અંદાજમાં તેના બોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી પરંતુ અહીં ખાસ અનન્યા આ ડ્રેસમાં અસહજ લાગતી હતી અહીં અનન્યા ની ડ્રેસ વાંરવાર સરકી રહી હતી તેને અનન્યા સરખું કરતી હતી.
ડ્રેસ એટલી હદે આ ડ્રેસને પરેશાન કરી રહી હતી કે એક મહિલા વારંવાર તેના ડ્રેસને સંભાળવા આવવું પડી રહ્યું હતું અનન્યાની આ ઉપ્સ મોમેંટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી તેની આ હરકત સામે આવતા યુઝરો એ તેને વારંવાર ટ્રોલ કરી રહ્યા છે મિત્રો અનન્યાની આ બોલ્ડ ડ્રેસ પર તમે શું કહેશો.