બોલિવૂડ એક્ટર ચકી પાંડે ની દીકરી અનન્યા પાંડે ખાસ કરીને તેના ડ્રેસીંગસ્નેસ ચોંકાવી દેવા તેવા હોય છે તેઓ હંમેશા ટાઈટ કપડામાં મીડિયા સામે સ્પોટ થાય છે તેઓ સોસીયલ મીડીયામાં પણ ખુબ એકટીવ રહે છે સમય સમયે તેનીવિડિઓ અને તસ્વીર શેર કરતી રહે છે અનન્યા ની સુંદરતા.
અને ફેશન સેન્સને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અનન્યા પોતાની દમદાર એક્ટિંગથી ફેન્સ નું દિલ જીતી લેછે તેના વચ્ચે અનન્યા ની કેટલીક બોલ્ડ તસ્વીર સામે આવી છે જેને જોઈ ફેન્સ પણ હોશ ગુમાવી બેઠા છે હકીકતમાં અનન્યા પાંડે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટમાં જોવા મળી હતી.
જ્યાં અનન્યા પાંડે તેના સ્ટાઇલિશ લુક સાથે પાર્ટીમાં હાજર રહી હતી આ દરમિયાન એક્ટરે મેટાલિક બ્લૂ ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું ઇવેન્ટ દરમિયાન અનન્યાએ બધાને ચોંકાવી દીધા હતા અભિનેત્રીએ સ્મોકી આઈ મેકઅપ અને ખુલ્લા કર્લ્ડ વાળમાં આ લુક આપ્યો હતો જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહી હતી.
આ દરમિયાન અનન્યાનો લુક ખુબ જ સુંદર હતો પરંતુ તેનો આઉટફિટ જોઈને લોકોને ઉર્ફી જાવેદની યાદ આવી ગઈ અને તેની તુલના તે એક્ટર સાથે કરવા લાગ્યા આમ તો અનન્યા આ દરમિયાન ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી પરંતુ કેટલાય યુઝરોએ કહ્યું કે અનન્યા પાંડે ઉર્ફી જાવેદની કોપી કરી રહી છે.