Cli
મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણીએ ગાય ના દૂધ ઘી થી ઘટાડ્યો 108 કિલો વજન, ટ્રેનરે ખોલ્યું મોટું રહસ્ય...

મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણીએ ગાય ના દૂધ ઘી થી ઘટાડ્યો 108 કિલો વજન, ટ્રેનરે ખોલ્યું મોટું રહસ્ય…

Ajab-Gajab Breaking

ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની જીવનશૈલી જાણવા માટે લોકો ખૂબ જ આતુર રહે છે તેમના પરિવાર સાથેની ઘણી બધી બાબતો લોકોને ખૂબ આકર્ષિત કરે છે આવો જ છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી નો વજન થોડા વર્ષો પહેલા ખૂબ જ હતો વિશાળકાય શરીર સાથે તે અવારનવાર ટ્રોલ પણ થતો હતો.

સૌથી ધનિક પરિવાર માંથી આવતા આ ધનવાન બાપના દીકરા અનંત અંબાણી ના મનમાં હંમેશા આ વાતનું દુઃખ હતું કે તેઓ પોતાના બેડોળ અને ભારે શરીર સાથે હંમેશા લોકોની વચ્ચે હાસ્યાસ્પદ બને છે પરંતુ એ વચ્ચે અચાનક જ અનંત અંબાણીની એવી તસવીરો સામે આવી કે લોકો ચોંકી ઉઠ્યા જેમાં તેઓ.

ખૂબ જ બદલાઈ ગયા હતા તેમનું શરીર પહેલાથી ખૂબ જ પાતળું અને તેઓ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા અનંત અંબાણીએ પોતાનું શરીર ઘટાડી દીધું હતું અને તેઓ એકદમ ફિટ થઈ ગયા હતા ઇન્ડિયા ટુડે ની રિપોર્ટ અનુસાર અનંત અંબાણીએ પોતાનો 108 કિલો વજન ઉતારી દીધો હતો અનંત અંબાણીને.

ટ્રેનિંગ અને ડાયટ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર વિનોદ ચન્ના એ આપી હતી વિનોદ ચન્ના બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમ ના પર્સનલ ટ્રેનર છે સાથે તેઓ શિલ્પા શેટ્ટી આયુષ્યમાન ખુરાના રિતેશ દેશમુખ જેવા ઘણા કલાકારોને ટ્રેનિંગ આપે છે વિનોદ ચન્નાએ મિડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનંત અંબાણી નો વજન નેચરલ સેફ રીતે ઓછો થયો છે.

અનંત અંબાણીને અસ્થમા હતો જેના કારણે તેમને દવા લેવી પડતી હતી અને એ દવાઓના કારણે તેમનો વજન વધી ગયો હતો રોજ 6 કલાકની કસરત જેમાં તેઓ 21 કિલોમીટર રોજ ચાલતા યોગ કરતા હતા તેઓના ખોરાકમાં એક કપ ગાયનુ દુધ સુપ સલાડ ફળ ફળાદી ઘી લીલા શાકભાજી ખુબ મહેનત અને પરીશ્રમ થી તેઓએ પોતાનો વજન ઓછો કરી ને દેખાડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *