Cli
હોળી ડાન્સ કરતા પાણીમાં છબછબિયાં કરતી જોવા મળી નેહા ધૂપિયા, હવે તો વધી ગયું છે મોટું ફિગર...

હોળી ડાન્સ કરતા પાણીમાં છબછબિયાં કરતી જોવા મળી નેહા ધૂપિયા, હવે તો વધી ગયું છે મોટું ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી નેહા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને હંમેશા ચર્ચાઓમાં રાખી છે સાલ 2003માં અજય દેવગન સાથે આવેલી ફિલ્મ કયામત થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી નેહા ધુપીયાએ તમીલ તેલુગુ ફિલ્મો થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી પંજાબી ફિલ્મો સાથે પાકીસ્તાની.

ફિલ્મ કભી પ્યારના કરવા મા પણ અભિનય કર્યો હતો સાલ 2018 માં ફિલ્મ તુમારી સુલુ થી તેને અભિનેત્રી સ્ક્રીન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી તેને બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે તો તેની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચાઓમાં રહી છે ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ સ્કવૈશ ખેલાડી.

ઋત્વિક ભટ્ટાચાર્ય ડેન્ટીસ્ટ જેમ્સ સ્ટીવેસ્ટર નેહા ધૂપિયા ની લાઈફમાં બોયફ્રેન્ડ બની ચુક્યા છે ત્યારબાદ તેને બોલીવુડ અભિનેતા અંગત બેદી સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે પણ પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તાજેતરમાં જ્યારે દેશભરમાં હોળી અને.

ધુળેટી નો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મુંબઈ માયાનગરીમાં બોલીવુડ સેલેબ્સ પણ હોળીની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે તો નેહા ધૂપિયા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં નેહા ધૂપિયા વાઈટ ટોપ માં અને ફીટ જીમ પેન્ટમાં ધમાલ મસ્તી કરતી જોવા મળે છે નેહા ધૂપિયા આજે પણ.

ખુબ જ હોટ અને બોલ્ડ લાગે છે તેનું યૌવન રંગોમા ભિજાઈ ગયું છે અને તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ઉછળી રહ્યા છે તે પાણીમાં ડાન્સ કરી છબછબિયાં કરતી અને પોતાના બાળકો અને પતિ અંગત બેદી સાથે મજાક મસ્તી કરતી જોવા મળે છે નેહા ધૂપિયા ની આ અદાઓ જોતા ચાહકો મદહોશ થયા છે આજે પણ નેહા ધૂપિયા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.

પોતાના વાળને બાંધી ને તે ગોગલ્સ પહેરીને શાનદાર અંદાજમાં ડાન્સ કરી પાણી ની ડોલ ભરીને હોળી ની રંગીન ઉજવણી કરતી ડાન્સ કરતી પોતાના યૌવનના ઉંબરે ફેન્સ ને દિવાના બનાવી રહી છે તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *