બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રેખાએ બાળ કલાકાર પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેને ઘણી બધી ફિલ્મો આપી અભિનેત્રી રેખાનું ફિલ્મી કેરિયર ખૂબ જ શાનદાર રહ્યું તેના અભિનયને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો આજે પણ તે ઘણી બધી ફિલ્મો સાથે કામ કરી રહી છે.
તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ હંમેશા ચર્ચાઓમાં રહી છે રેખા આજે પણ અવિવાહિત છે તેમના સાથેના અમિતાભ બચ્ચન સાથેના પ્રેમસંબંધો થી તમામ લોકો પરીચીત છે સાલ 1976 માં ફિલ્મ દો અનજાને માં પહેલી વાર અમિતાભ બચ્ચન ની અભિનેત્રી રેખા બની આ ફિલ્મ ના શુટિંગ દરમિયાન રેખા અને અમિતાભ બચ્ચન ના પ્રેમની.
શરૂઆત થઈ આવનાર સમયમાં રેખા અને અમિતાભ બચ્ચનને 12 થી 13 ફિલ્મોમાં કામ કર્યું અને બધી જ ફિલ્મો હિટ સાબિત થઈ બંનેના પ્રેમ સંબંધો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ચર્ચા લાગ્યા પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થયું અમિતાભ બચ્ચન જયા બચ્ચન સાથે લગ્ન કર્યા અને રેખા આજે પણ કુંવારી જ રહી ગઈ રેખાએ પોતાના ફિલ્મી કેરિયર માં.
200 થી વધુ ફિલ્મો માં કામ કર્યું આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે ભલે એક્ટિવ નથી પણ તેની પાસે પ્રોપર્ટી માં મુંબઇ બાંદ્રામા 14 કરોડનો એક બંગલો છે રેખા પાસે મોંઘીદાટ ગાડીઓ નું કલેક્શન છે જેમાં બીએમડબલ્યુ મર્સિડીઝ ઓડી રેન્જ રોવર ડીસ્કવરી આઉટલેન્ડર જેવી લક્ઝુરિયસ ગાડીઓ છે મિડીયા રીપોર્ટ અનુસાર રેખાની કુલ સંપત્તિ 25 અરબ ની છે.
તો જયા બચ્ચન પણ અરબો ની સંપત્તિ ની માલીક છે તેમની પાસે 12 મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ છે બચ્ચન પરીવાર સાથે જલસા બંગલામાં રહે છે જેની કિંમત 100 કરોડ થી વધુ છે જયા બચ્ચને ચુટંણી માં આપેલા આકંડા અનુસાર તેમની પાસે 68 કરોડની સંપત્તિ છે તો અભિનેતા અમિતાભ બચ્ચન પાસે કુલ 10 અરબની પ્રોપર્ટી છે.