બોલીવુડના મહાનાયક અમિતાભે ઝુંડ ફિલ્મમાં સારું પ્રદર્શન કરીને બધાનું દિલ જીતી લીધું છે અહીં ફિલ્મમાં એમણે કોચનું પાત્ર નિભાવ્યું છે હાલમાંજ આમિર ખાને એમના પરફોર્મન્સની જોરદાર પ્રશંસા કરી આમિર ખાન ફિલ્મના સ્ક્રિનિંગમાં જ રડી પડ્યા હતા હવે અમિતાભે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમિતાભે કહ્યું કે આમિર ખાનની ટેવ છે તેઓ બહુ જલ્દી રડવા લાગે છે અમિતાભે જણાવ્યું કે આમિર બહુ જલ્દી ભાવુક થઈ જાય છે પરંતુ હું તેના માટે એમનો આભાર માનું છું મને લાગે છેકે આમિર હંમેશાથી ફિલ્મોમાં સારું કામ કરી રહ્યાછે હું એમનો આભરી છું કારણ ફિલ્મ વિશે મારા માટે એમની જોડે શબ્દો સારા છે.
જણાવી દઈએ અમિતાભ ઝુંડ ફિલ્મ જોયા બાદ અમીર ભાવુક થઈને રડી પડ્યા હતા અને કહ્યું હતું કે ફિલ્મ જોરદાર છે અત્યાર સુધીની અમિતાભની સારી આ ફિલ્મ છે એટલું જ નહી અમીરના આંશુ નીકળી પડ્યા હતા અને તેઓ પોતાની ટીશર્ટથી આંશુઓને લૂછતાં જોવા મળ્યા હતા અને અમીરની અમિતાભે પ્રશંસા કરી હતી.
અમિતાભ બચ્ચનની આવનાર ફિલ્મની વાત કરીએ તો રન વે ફિલ્મમાં કામ કરી રહ્યા છે જેમાં સાઉથના નાગા અર્જુન અને બોલીવુડના અનેક સ્ટાર સાથે અમિતાભ જોવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો અમને કોમેંટમાં તમારા વિચાર અમને જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.