બોલીવુડ ફિલ્મ ગજની હાઉસ ફુલ નિઃશબ્દ જેવી ફિલ્મોમાં ચમકનાર અભિનેત્રી જિયા ખાને અચાનક 2013માં પોતાને ફાં!સી લગાવીને આત્મહત્યા કરી હતી જેની તપાસમાં સુરજ પંચોલી નું નામ સામે આવ્યું હતું જેની સાથે સુરજ પંચોલીના લવ સબંધો હતા આ સંબંધોના કારણે કદાચ આત્મહત્યા થઈ.
એવી શંકાના આધારે સુરજ પંચોલીને પકડવામાં આવ્યા હતા 2013 માં બનેલી આ ઘટના પર જીયા ખાન ની માતા રબીના ખાને ત્યાં છે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે એવો દાવો કોર્ટમાં કર્યો હતો કોર્ટે પોલીસ પાસેથી તપાસ સીબીઆઇને સોંપી હતી જેમાં પણ આત્મહત્યા સાબિત થયું હતુ પણ આટલા વર્ષો બાદ.
ફરીથી ફાઈલ ખોલાવી રબીના ખાને આ સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું હતું ત્યારે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું કે પોલીસના સીબીઆઈના બધા રીપોર્ટ અનુસાર આ આત્મહત્યા છે એવું સાબીત થાય છે આ મામલે ખુબ બારીકાઈ થી તપાસ કરવામા આવી છે આપ કહો એમ અમે એને હત્યા ના જણાવી શકીએ ત્યારે રબીના ખાને જણાવ્યું હતું કે મને.
ભારતીય કાનુન પર ભરોસો નથી આ કેશની તપાસ સીબીઆઇને નહીં પરંતુ અમેરીકન એજન્સી ફેબબીઆઈ ને સોપંવામા આવે એવી માંગ કરી હતી જે માંગ ને કોર્ટે ફગાવી દિધી હતી આ પહેલા પણ રબીના ખાને સલમાન ખાન પર આ કેશમા દખલ દેવાના આરોપ લગાડ્યા હતા આ વચ્ચે ફરી કોર્ટે આત્મહત્યા જણાવી જીયા ખાન ના મામલાને શાંત કરી દિધો છે.