થોડા સમય પહેલા ગીર સોમનાથ જિલ્લા માં ઘાવાગીર ગામમાં 14 વર્ષની માસુમ બાળકી ને ભુત પ્રેત વરગાળ ની ભ્રામક માન્યતાઓ થી નિર્દયતા થિ સતત 7 દિવસ ભૂખી અને તરસી રાખીને એના પિતા ભાવેશ અકબરીયે અને એના કાકાએ ત્રાસ ગુજારી ને મો!તને ઘાટ ઉતારી હતી જે ઘટના જાણીને દેશભરમા શોક વ્યક્ત.
કરીને ભાવેશ અકબરી પર આક્રોશ જોવા મળ્યો છે એક સગા બાપે જ દિકરી ને મો!તને ઘાટ ઉતારી આ વાત સાભંડતા લોકોના કાળજા ધ્રુજી ગયા છે અને એનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ખુબ બહાર આવી રહ્યો છે આરોપીઓ ને જાહેરમા લટકાવવામાં આવે એવી લોકો માગં કરી રહ્યાછે આ વચ્ચે સોશિયલ મીડિયા પર.
અમરદીપસિંહ ગોહિલ નામના એક યુઝરનો વિડીયો સામે આવ્યો છે જેમાં યુવક ખૂબ આક્રમક થઈને ભૂલી રહ્યો છેકે દીકરી સાથે બનેલી ઘટના ખૂબ જ નિંદનીય છે અને એ આરોપીને કદાપી છોડવો ના જોઈએ સાથે એમને કહ્યુંકે જે તાંત્રિકે એમ જણાવ્યું કે દિકરીની બલી આપી એનું લોહી ઘરમાં છાંટવાથી ધન લાભ થાય તો.
નમલાઓ જ્યારે દિકરીનો જન્મ થાય ત્યારે ઘર માં ધનનો વધારો અને બાપનુ ઘર અભરે ભરાય છે દિકરી નો જન્મ એજ ધનલાભ હોયછે એ નમાલા તાંત્રીક ને પણ છોડવામાં ના આવે સાથે આરોપી ભાવેશ અકબરી અને દિલીપ અકબરીને કડક સજા આપવામાં આવે ધૈયા જેવી માસુમ બાળકીઓ પર કોઈ.
અત્યાચાર ગુજારતા વિચાર કરે જો આજે આ આરોપીઓ છુટી ગયા તો લોકો કાયદા અને વ્યવસ્થા પર ભરોશો નહીં કરે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થયો છે આને લોકો સતત ન્યાયની માગં સાથે જાહેરમાં આરોપીઓને લટકાવવાની વાત કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.