Cli

વર્ષોથી બોલીવુડમાં કામ કરે છે છતાં સરખું હિન્દી નથી બોલી શકતી બૉલીવુડની આ કેટલીક સ્ટાર એક્ટર…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડમાં જો નામ કમાવવું હોય તો હિન્દી ભાષા આવડવી જરૂરી છે પરંતુ જેમાંથી કેટલીક એક્ટરો એવી છે જેઓ ભાષાને લીધે બોલીવુડમાં ચાલી નથી પરંતુ કેટલીક એવી છે જેઓ અત્યારે પણ હિન્દી ભાષા સારી રીતે બોલી શક્તી નથી પરંતુ બોલીવુડમાં સારું એવું નામ છે આપણે એવી કેટલીક સ્ટારની વાત.

કરી રહ્યા છીએ જેમને બોલીવુડમાં આવ્યે વર્ષો થઈ ગયા છતાં હિન્દી બોલતા અચકાય છે તેમાંથી પહેલી એક્ટર જેકલીન ફર્નાડિસ છે જેઓ મૂળ શ્રીલંકાની છે જેની હિન્દી ખાસ નથી અત્યારે પણ તેનું પાત્ર ઇંગ્લીશમાં બનાવીને હિન્દીમાં ડબિંગ કરવામાં આવે છે જયારે બીજી કેટરીના કૈફ છે જેઓ બ્રિટિશ મૂળની છે.

એમણે અનેક હિન્દી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમની પણ હિન્દી ખાસ નથી તેઓ પણ હિન્દી બોલવામાં ફાંફા પડે છે જયારે ત્રીજી છે સની લિઓની જેઓ આમ તો ભારત પંજાબથી સબંધ ધરાવે છે પરંતુ તેઓ કેનેડામાં મોટી થઈ છે તેઓ પણ સારી રીતે હિન્દી નથી બોલી શકતી જેના બાદ નોરાં ફતેહી અને અલી અવરામ પણ સરખી હિન્દી જાણતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *