Cli
દિવાળી પર આસીત મોદીએ આપી મોટી ભેટ, ટપ્પુના પ્રોમોમા આવ્યા સમાચાર ભવ્ય ગાંધીની જોરદાર એન્ટ્રી, જુવો...

દિવાળી પર આસીત મોદીએ આપી મોટી ભેટ, ટપ્પુના પ્રોમોમા આવ્યા સમાચાર ભવ્ય ગાંધીની જોરદાર એન્ટ્રી, જુવો…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા છેલ્લા ઘણા સમયથી જુના પાત્રોને રિપ્લેસ કરવામા આવ્યા છે પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના ચાહકો આ બાબતથી ખૂબ જ નારાજ હતા આ વચ્ચે દર્શકો માટે ‌ખુબ સારા સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં દિવાળીના અવસર ઉપર શો મેકર આશિત મોદી.

દર્શકોને એક ખૂબ જ સરસ ભેટ આપવા માટે આવી પહોંચ્યા છે કહાનીમાં શો મેકર એક અલગ જ પ્રકારની ટ્વિસ્ટ લઈને આવ્યા છે છેલ્લા એપિસોડના પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છેકે આત્મારામ તુકારામ ભીડે ના ઘર પર સોનુ કોઈની સાથે ફોનમાં વાત કરી રહી છે જ્યારે તેને ભીડે વાત કરતા જુએ છે ત્યારે તે સાંભળે છે.

ત્યારે અચાનક સોનું બોલી ઊઠેછે તે ટપ્પુ નો ફોન છે અને ટપ્પુ સોસાયટીમાં ફર્યું પાછો ફરેછે આ વચ્ચે સોનું ખૂબ જ ઉત્સાહમાં આવીને નાચવા લાગેછે જે જોઈને આત્મારામ ભીડે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને સ્પધ બનીને એક ટીસે જોતા રહી જાયછે આ પ્રોમો માં કહાનીમાં એક નવા વળાંક.

સાથે શો મેકર ટીતેન્દ્ર જેઠાલાલ ગડા ને ફરી શોમાં એન્ટ્રી કરાવવા માંગે છે અને એ ટીપેન્દ્ર તરીકે આવશે ભવ્ય ગાંધી જે ઘણા વર્ષોથી શોમાં જોડાયેલા હતા પરંતુ તેમને શો છોડ્યો હતો તેઓ ગુજરાતી ફિલ્મ માં અભિનય કરવા માટે ગયા હતા અને ફરી આ શોમા પાછા ફરી આવ્યા છે પ્રોમો.

બાદ દર્શકો પણ ઝુમી ઉઠ્યા છે તેઓ ઘણા સમય થી શોમાં ભવ્ય ગાંધી ને જોવા માગંતા હતા જેને શો મેકર આશિત મોદી દર્શકોની રજુઆતના પગલે પાછા લાવવામાં સફળ રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ શેર કરવા પણ વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *