આલિયા ભટ્ટે પોતાના પહેલા હોલીવુડ પ્રોજેક્ટ હ!ર્ટ ઓફ સ્ટોન શૂટિંગથી બ્રેક લીધો છે બ્રેક લીધા બાદ લંડનમાં પોતાના સાસરીવાળાને ત્યાં ડિનર પાર્ટી કરતા જોવા મળી એક્ટરની એ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જણાવી દઈએ એક્ટર આલિયા ભટ્ટ પોતાના પહેલા હોલીવુડ પ્રોજેક્ટ હ1ર્ટ ઓફ સ્ટોન.
ફિલ્મની શૂટિંગ કરી રહી છે પરંતુ ફિલ્મની શૂટિંગથી એક્ટરે બ્રેક લીધો છે એક્ટર બ્રેક લીધા પછી સાસરીવાળા સાથે સમય વિતાવી રહી છે આલિયા ભટ્ટ લંડનમાં પોતાના સાસરીવાળા સાથે સમય વિતાવતા જોવા મળી અલિયાના ફેન પેજમાંથી તેમની એ સમયની કેટલીક તસ્વીર શેર કરવામાં આવી છે.
આલિયા ભટ્ટ રણવીર કપૂર અને એમના પિતરાઈ ભાઈ અરમાન જૈન અને એમની પત્ની અસીના મલ્હોત્રા એક સાથે ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા તસ્વીરમાં આલિયા ભટ્ટને ડિનર કરતા જોવા મળી રહી છે અમિતાભની પુત્રિ નતાશા બચ્ચન પણ અહીં પાર્ટીમાં જોવા મળી અત્યારે આ તવસીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.