Cli
પુત્રીના જન્મ બાદ ખુશ ખુશાલ જોવા મળ્યા આલિયા ભટ્ટ અને પતિ રણબીર કપૂર...

પુત્રીના જન્મ બાદ ખુશ ખુશાલ જોવા મળ્યા આલિયા ભટ્ટ અને પતિ રણબીર કપૂર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ બેસ્ટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છવાયેલા છે આલીયા ભટ્ટે 6 નવેમ્બર ના રોજ દિકરીને જન્મ આપ્યો છે ત્યારબાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને શુભેચ્છાઓ આપવા લોકોની લાઈન લાગેલી છે બોલીવુડ ફિલ્મ હોલીવુડ સ્ટાર સુધી પણ આલિયા ભટ્ટ ને.

શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જે બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તેઓ પોતાના હાથમાં દીકરીને લઈને જોવા મળે છે તાજેતરમાં આલિયા ભટ્ટ ની દીકરીને જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે તેઓ તેની એક ઝલક જોવા માટે કમેન્ટ્સ કરી રહ્યા છે.

એ વચ્ચે વાયરલ આ તસવીરો થી લોકો એ અનુમાન લગાડી રહ્યા છે કે આ તસવીરો તાજેતરની છે પરંતુ આ તસવીરો ખૂબ જૂની છે જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક બાળકને રમાડી રહ્યા છે તેઓ ની આ તસવીરને તાજેતરની જણાવીને લોકો વાયરલ કરી રહ્યા છે પરંતુ આ તો સુરત તેમના કોઈ.

સંબંધીના બાળકની છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષમા લગ્ન કર્યા હતા હતા અને લગ્ન ના છે મહિના બાદ તેઓ માતા પિતા બન્યા છે કપુર પરીવાર દીકરીના ઘેર વધામણા કરવા ખુબ જ ઉત્સાહિત છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *