રક્ષાબંધન ફિલ્મની કમાણી જોઈને અક્ષય કુમાર ઢીલા પડી ગયા છે બાયકોટ થવાના કારણે ફિલ્મને એમને ભારે નુકશાન થઈ ગયું છે ચાર દિવસમાં આ ફિલ્મ માત્ર 28 કરોડ કમાણી કરી શકી છે હવે આ બાયકોટથી કંટાળીને અક્ષય કુમારે એક ખાસ મેસેજ આપ્યું છે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું ફિલ્મને.
બાયકોટ કરવાની શરારત કેટલાક લોકો દ્વારા જ કરવામાં આવે છે મારી વિનંતી છેકે તે લોકો એવું ન કરે એક ફિલ્મને બનાવવા માટે રૂપિયા અને ઘણા લોકોની મહેનત લાગે છે એટલે આ બહિષ્કારથી આ બધાને નુકશાન થાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સાથે દેશના અર્થવ્યવસ્થા પર પણ ભારે નુકશાન પડેછે આ દેશની ઇકોનોમિકને ભારે નુસાશન કરે છે.
તેના દ્વારા આપણે ખુદને નુકશાન પહોંચાડી રહ્યા છે મને વિશ્વાશ છેકે એવું કરનાર ને ક્યારેક તો અહેસાસ થશે તેના શિવાય અક્ષયે કહ્યું ફિલ્મ ત્યારે હિટ જાય છે જયારે તે સારી બને છે એમાં એ કહેવું ખોટું છેકે આ ફિલ્મ સાઉથ ઇન્ડસ્ટ્રીઝની હતી ફિલ્મ પોતાના સારા પ્રદર્શનના દમ પર ચાલે છે નહીં કે સાઉથ કે નોર્થના હિસાબે.
અક્ષય કુમારે આ વાત ત્યારે નાખી છે જયારે એમની ફિલ્મ રક્ષાબંધનની ખરાબ હાલત થઈ રહી છે 70 કરોડમાં બનેલી આ ફિલ્મ જ્યાં સુધી 100 કરડો ન કમાઈ લે ત્યાં સુધી હિટ નહીં માનવામાં આવે પરંતુ ફિલ્મ અત્યારે જે કમાણી કરી રહી છે તેને જોતા નથી લાગતું કે 100 કરોડના આંકડાને સ્પર્શી શકે અક્ષયની ગઈ 2 ફિલ્મો ફ્લોપ ગઈ ચુકી છે.