બોલિવૂડ અભિનેતા અજય દેવગનને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1991 માં આવેલી ફિલ્મ ફુલ ઓર કાંટેથી કરી હતી ત્યારબાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ ઉભરતા સ્ટાર બનીને સામે આવ્યા અને એક પછી એક દમદાર ફિલ્મો થતી તેમને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી આજે તેઓ ઘણી બધી મોટી ફિલ્મોમાં.
છેલ્લા 30 વર્ષોથી અભિનય કરતા જોવા મળે છે આજે તેઓ એક નિર્દેશક અને નિર્માતા પણ છે જેવો અભિનય સાથે બોલીવુડ ફિલ્મોમાં નિર્માતા પણ રહી ચૂક્યા છે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન સાથે તેમનું વિવાહ જોવા મળ્યો હતો જ્યારે ફિલ્મ કુછ કુછ હોતા હૈ ની શૂટિંગ ચાલી રહી હતી ત્યારે કાજલ અને શાહરુખ ખાન.
રોમાન્સ આપી રહ્યા હતા આ દરમિયાન અજય દેવગણે શેઠ પર જવાની જીદ કરતા તેમને રોકવામાં આવ્યા હતા આ સમયે તેઓ શેટ પર પહોંચીને શાહરુખ ખાનને અપ શબ્દો પણ બોલ્યા હતા ત્યારબાદ સાલ 2012 માં આવેલી ફિલ્મ સન ઓફ સરદાર અને શાહરુખ ની ફિલ્મ જબ તક હૈ જાન વખતે પણ બંને એકબીજા ની સામે હતા.
ત્યારે અજય દેવગનની ફિલ્મ સન ઓફ ધ સરદાર સુપરહિટ રહી હતી ત્યારબાદ બંને વચ્ચે સમાધાન પણ થઈ ચૂક્યું હતું અજય દેવગણ એ અક્ષય કુમાર સામે પણ આક્ષેપો કર્યા હતા કે અક્ષયના કહેવાથી રાજકુમાર સંતોષી એ તેમના ઘણા સીન હટાવી દીધા હતા અને અક્ષય કુમાર એ પણ અજય દેવગણ.
પર ગંભીર આરોપો લગાવ્યા હતા વાત કરીએ સની દેઓલ ની સની દેઓલ અને અજય દેવગન વચ્ચે બિલકુલ બનતી નથી સાલ 2002 માં ભગતસિંહ પર બે ફિલ્મો બની હતી જેમાં એક માં અજય દેવગણ ભગતસિંહના પાત્રમાં જોવા મળ્યા હતા તો સની દેઓલ પણ ભગતસિંહના પાત્રમાં બીજી.
ફિલ્મોમાં જોવા મળ્યા હતા આ બંને ફિલ્મો એક જ વર્ષમાં એક જ સમયે રિલીઝ થઈ હતી અને એકબીજા સામે ટકરાઈ હતી અજયની ફિલ્મ ધ લેજલ્ટ ઓફ ભગતસિંહ અને સની દેઓલ ની ફિલ્મ શહીદ ભગતસિંહ આ બંને ફિલ્મો ની શુટિંગ સમયે એક સ્પર્ધા હતી અને બંને વચ્ચે લડાઈ પણ.
જોવા મળી હતી તો લેજેન્ટ ઓફ ભગતસિંહમાં અજય દેવગનને સાઈન કરવામાં આવતા સની દેઓલ એ ધર્મ પ્રોડક્શન હેઠળ પોતાની અલગ જ ફિલ્મ નું નિર્માણ કર્યું હતું અને બંને ફિલ્મો એકબીજાથી ટક્કરમાં જોવા મળી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.