અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા દેવગણ બોલીવુડના સ્ટારકિડ માં હાલ ખુબ ચર્ચા માં છવાયેલી છે જ્યારે આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યોછે એ સમયે ઘણા સેલિબ્રિટી ફિલ્મ અભિનેતા અને અભિનેત્રી એકબીજાના ઘર પર પહોંચીને દિવાળી પાર્ટી માં સામેલ થઈ ને.
ઉત્સવ મનાવી રહ્યાછે આ વચ્ચે ન્યાસા દેવગણ પણ દિવાળી પાર્ટીમા જોવા મળી હતી તેમાં તે ગ્રીન પ્રિન્ટેડ લંહેગા માં જોવા મળી હતી તેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી એને લોકો ઓળખી જ નહોતા શક્યા કે અજય દેવગણ ની પુત્રી આટલી મોટી થઈ ગઈ આ પાર્ટીમાં પહોંચતા પહેલા.
ન્યાસા પોતાના ફેન્ડ સાથે કારમાં સ્પોટ થઈ હતી જેમાં તે મિડીયા ને ઈગ્નોર કરતી જોવા મળી હતી જેમાં તે પોતાના ફેન્ડ સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો એને ઓળખી નહોતા શકતા અને યુઝરો કમેન્ટ કરી જણાવી રહ્યા હતા કે ન્યાસા એ નક્કી.
પોતાના ચહેરા સાથે કાંઈક એક્સપાઈરમેન્ટ કર્યું છે તેઓ ખુબ અલગ લાગી રહી છે ઘણા યુઝરો એ એવું પણ કહ્યું કે ન્યાસા એ પોતાના ચહેરાની સર્જરી કરાવી લાગે છે કાંઈક તો ચહેરામાં ગડબડ દેખાયછે તો ઘણા યુઝરો તેને લુકના મામલામાં જાનવી કપૂર સાથે કમ્પેર કરી જાનવી કપુર પાર્ટ 2 કહેતા પણ જોવા મળ્યા હતા.