Cli
શાહરુખ ખાનના દીકરા આર્યન ના સફેદ પાવડરના કેસમાં ચોંકાવનાર નવો ખુલાસો, શું ફરી જવું પડશે જેલમાં ?

શાહરુખ ખાનના દીકરા આર્યન ના સફેદ પાવડરના કેસમાં ચોંકાવનાર નવો ખુલાસો, શું ફરી જવું પડશે જેલમાં ?

Bollywood/Entertainment Breaking

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB ના રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોલીવુડના કિગંખાન અભિનેતા શારુખ ખાનના આર્યન ખાનના સફેદ પાવડરના કેસમાં યોગ્ય તપાસ નહોતી કરવામાં આવી સેલિબ્રિટી વ્યવહાર રાખીને ઘણા પહેલું દબાવવામાં આવ્યા છે એનસીબીએ આ ખુલાસો.

કરતા કહ્યું છેકે આ કેશ સબંધિત તપાસ કરનારા 7 થી 8 અધિકારીઓ અને સ્ટાફ પર અયોગ્ય તપાસ કરવાના આરોપો લાગેલાછે આ કેશમાં 65 લોકોના બયાન લેવામાં આવ્યા હતા જેમાંથી ઘણા લોકોએ ત્રણ ચાર વાર પોતાના બયાન ને બદલ્યા હતા જે લોકોએ યોગ્ય રીતે બયાન આપ્યા એમને છોડવા મા આવ્યા છે સાથે આ.

મામલાનો રીપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે એનસીબીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છેકે સમીર વાનખેડે બ્યુરો ના મુંબઈ વિસ્તાર ના ક્ષેત્રીય અધિકારી હતા જ્યારે આર્યન ખાનના વિરુદ્ધ તમામ જવાબો આપ્યા હતા ગયા વર્ષે એલસીબીએ ક્રુજ જહાજ પર રેડ કરી હતી અને સફેદ પાવડરના મામલામાં આર્યન ખાનની.

ધડપકડ કરી હતી જેમાં આર્યન સાથે છ આરોપીઓ સામેલ હતા ઘણી મુશ્કેલી અને કોર્ટમાં સુનાવણી બાદ આર્યનને જામીન મળ્યા હતા થોડા સમય બાદ આર્યન ને ક્લીન ચીટ આપી કેશમાંથી મુક્ત કરાયો હતો અને 14 બીજા આરોપીઓના નામ સાથેની અરજી કોર્ટમાં એનસીબી એ દાખલ કરી હતી.

પરંતુ ફરી આવેલા રીપોર્ટ માં જેતે અધિકારીઓ સાથે એનસીબી સ્ટાફ ની યોગ્ય તપાસ ના હોવાનું સામે આવતા ફરી આર્યન ખાન કાયદાના સકંજામાં આવી ગયો છે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની મુશ્કેલી ફરી વધી ગઈ છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *