બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં જ છવાયેલી રહે છે ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેમાં શાહરુખ ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણ જોવા મળશે ફિલ્મ પઠાણના બે સોંગ રિલીઝ થઈ ચૂક્યા છે.
બે શરમ રંગ અને ઝૂમે જો પઠાણ જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે જે 100 મિલિયન વ્યુ નો આકંડો વટાવી ચુક્યા છે દર્શકોએ ફિલ્મ પઠાણના સોંગ પસંદ કર્યા છે તો ઘણા બધા લોકોએ બેશરમ રંગ સોંગ માં દિપીકા પાદુકોણ ના ભગવા રંગની બિકીની પર ખુબ વિરોધ પણ કર્યો હતો બેશરમ રંગ સોંગ માં દિપીકા.
ભગવા રંગની બિકીની પહેરીને શાહરુખ ખાન સાથે કામુક અદાઓ સાથે રોમેન્ટિક અંદાજમા પોતાના પ્રાઈવેટ પાર્ટ નું પ્રદશન કરતી જોવા મળી હતી બોલ્ડનેશ તમામ હદો પાર કરતી દિપીકા પાદુકોણ નો લોકોએ વિરોધ કરી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ઠેર ઠેર પૂતળાઓ પણ સ ળગાવ્યા હતા અને.
ફિલ્મ નો ખુબ બહીસ્કાર કર્યો હતો તાજેતરમાં સેન્સર બોર્ડ દ્વારા પણ વિવાદીત સીન દુર કરવાની ફિલ્મ મેકરો ને સુચનાઓ આપી હતી પરંતુ હજુ પણ યુટ્યુબ માંથી આ સોગં ને દુર કરવામાં આવ્યું નથી જે લોકો માટે લોલીપોપ સાબીત થયું છે આ વચ્ચે તાજેતરમાં દિપીકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર.
વિરોધ કરતા લોકોને રીઝવવા માટે ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળી હતી દીપિકા પાદુકોણે બુરખા જેવો આખો ડ્રેસ પહેર્યો હતો જેમાં તેના શરીરના તમામ અંગ ઢંકાયેલા હતા માત્ર તેનું મોઢું જ દેખાતું હતું દિપીકા પાદુકોણ બુરખા જેવા ડ્રેસમાં બ્લેક ગોગલ્સ અને પોતાના
વાળ બાંધીને સામાન્ય પહેરવશ માં સંસ્કાર ભરેલી જોવા મળતી હતી સંસ્કૃતિ સભ્યતા થી ભરપુર દિપીકા પાદુકોણ નો આ લુક જોઈ લોકો ચોંકી ગયા હતા અને દિપીકા પાદુકોણ ને ફરી લોકો સો ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી કમેન્ટ કરી ટ્રોલ કરી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.