બૉલીવુડ એક્ટર દિશા પટાની એ ગયા દિવસોમાં પોતાનો 30 મોં જન્મ દિવસ મનાવ્યો હતો તેના આ ખાસ દિવસ પર દિશા પટાની સ્પેન નીકળેલ છે જ્યાંથી એક્ટરે લેટેસ્ટ બોલ્ડ તસ્વીર બિકીનીમાં શેર કરતા જ ઇન્ટરનેટ હલાવી દીધું છે ફિટનેશ ફ્રી દિશા પટાની સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે અને આ વખતે પણ કંઈક થયું.
દિશા પટાની લાલ બિકીનીમાં ફેન્સને મંત્રમુગ્ધ કરતા જોવા મળી દિશાએ પોતાની લેટેસ્ટ તસ્વીર લાલ કલરની બિકીનીમાં ટોપ અને પેન્ટ સાથે પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે તેના શિવાય દિશાએ બિકીનીમાં એક બીજી તસ્વીર શેર કરી છે જેમાં તેણે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે એક્ટરની આ તસ્વીરમાં તેનો બોલ્ડ તડકો જોવા મળી રહ્યો છે.
શેર કરેલ ત્રીજી તસ્વીરમાં એક્ટરે હાથમાં પોતાની ગોદમાં ગુલાબ લઈને ફોટો ક્લીક કરાવતી જોવા મળી રહી છે તેના બાદ ફેન્સ અંદાજ લગાવી રહ્યા છેકે આ દિશાની જન્મદિવસ ભેટ છે જણાવી દઈએ દિશા પટાની અત્યારે સ્પેનના વર્સીલોના શહેરમાં છે દિશા પટાની આમ પણ બોલ્ડ તસ્વીરને લઈને જાણીતી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.