લગ્ન બાદ રોકડ રકમ અને ઘરેણાં લઈને ભાગનાર દુલહનો વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ રાજસ્થાનથી જે મામલો સામે આવ્યો એ થોડો અલગ છે અહીં એક લૂંટેરી દુલહન લગ્નના 15 દિવસ બાદ શનિવારે ઘરેણાં સાથે સાથે પોતાની 12 વર્ષની નણદ પ્રીતિને લઈને પણ ભાગી ગઈ હતી તેના બાદ ઘરવાળા પણ ચોકી ગયા હતા.
બધી જગ્યાએ ગોત્યા બાદ હવે ઘરવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ઘરવાળાને એપણ ડર સતાવી રહ્યો છેકે પ્રીતિ સાથે કંઈ ખોટું ન થઈ જેય હકીકતમાં આ મામલો રાજસ્થાનના પુષ્કર જીલ્લાનો છે અહીં 27 મેના રોજ પંચકૂટમાં રહેતા 27 વર્ષના યતુના લગ્ન 24 વર્ષની યતી સાથે થયા હતા દુલહન ઝારખંડના ઝૂમાં રામગઢની રહેવાશી છે.
યતુને સાંભળવામાં થોડી સમસ્યા હતી એટલે લગ્ન કરવામાં થોડો વાંધો આવી રહ્યો હતો યતુના પરિચયમાં એક પંકજ કુમાર ચાર પાંચ મહિનાથી એમના ઘરે આવતા જતા હતા એમણે ઝારખંડમાં યુવતી વાળા થી સંપર્ક કરાવ્યો હતો 3 લાખ ખર્ચ કરીને દુલહન ઘરે પણ લાવ્યા યતુ એક કંપનીમાં કામ પણ કરે છે દુલહન 15 દિવસ રોકાઈ પણ ખરી.
પરંતુ મોકો જોતા જ દુલહન નણદ સાથે 12 વર્ષની પ્રીતિને પણ લઈને ભાગી ગઈ દુલહન તેની સાથે 5 તોલાના ઘરેણાં દુલહન સવારે 5 વાગે રેલવે સ્ટેશન તરફ જતા સીસીટીવી માં જોવા મળી છે જેમાં એમની સાથે પ્રીતિ પણ છે રાસ્થાન પોલીસ ઝારખંડની પોલીસથી આ મામલે તપાસ કરી રહી છે મિત્રો આ અજીબો ગરીબ કિસ્સા પર તમે શું કહેશો.