Cli
શાહરુખ ખાન બાદ હવે અક્ષય કુમાર નો વારો ચડ્યો, બેશરમ રંગ બાદ અક્ષય કુમાર આ બાબતે હાથે ચડ્યા...

શાહરુખ ખાન બાદ હવે અક્ષય કુમાર નો વારો ચડ્યો, બેશરમ રંગ બાદ અક્ષય કુમાર આ બાબતે હાથે ચડ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણને લઈને ખૂબ વિવાદ જોવા મળી રહ્યા છે ફિલ્મ પઠાણનું તાજેતરમાં બેશરમ રંગ સોંગ રિલીઝ થયું છે જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને બોલ્ડ અને હોટ સીન આપીને શાહરુખ ખાન સાથે રોમન્સ કરતી જોવા મળે છે જેમાં ભગવા રંગની.

બિકીની ને લઈને ઘણા હિન્દુ સંગઠનો એ સનાતન ધર્મની લાગણીઓ દુભાવવાનો આરોપ લગાડ્યો છે અને દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પૂતળા સળગાવીને આ ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યા છે અને આ દ્રશ્ય ફિલ્મમાં થી હટાવવામાં આવે એવી માગણી કરી રહ્યા છે એ વચ્ચે શાહરુખ ખાનના ફેન્સ સોશિયલ મીડિયા.

પર શાહરુખ ખાન ના સપોર્ટ માં આવ્યા છે અને અક્ષય કુમાર ના કેટરીના કૈફ સાથેના સોગં ગલે લગજા ની તસવીરો શેર કરી રહ્યા છે જેમાં અક્ષય કુમાર કેટરીના કેફ સાથે રોમાન્સ કરતા જોવા મળે છે અને તેમાં કેટરીના કેફે ભગવા રંગનો ડ્રેસ પહેર્યો છે સાથે ભુલ ભુલૈયા ફિલ્મ નું ટાઈટલ સોગંની તસવીરો પણ શેર કરી રહ્યાં છે.

જેમાં અક્ષય કુમાર ની સાથે રહેલી બેકગ્રાઉન્ડ ડાન્સર ભગવા રંગ ના કપડા પહેરી રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે શાહરુખ ખાનના સપોર્ટર અક્ષય કુમારની આ તસવીરોને શેર કરીને શાહરૂખને સમર્થન આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જો અક્ષય કુમાર આવું કરી શકે છે તો શાહરુખ ખાન કેમ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *