Cli
નોરા ફતેહી નું બોલ્ડ લુક જોઈને ફેન્સ થયા ઘેલા, જુવો બોલ્ડ અને ગ્લેમર્સ તસ્વીર...

નોરા ફતેહી નું બોલ્ડ લુક જોઈને ફેન્સ થયા ઘેલા, જુવો બોલ્ડ અને ગ્લેમર્સ તસ્વીર…

Bollywood/Entertainment Breaking

નોરા ફતેહી અત્યારે ફેશન કવિન બની ગઈ છે તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી એક્ટર માંથી એક છે તેઓ હંમેશા તેના ફેન્સ સાથે તેના નવા વીડિયો અને ફોટો શેર કરતી રહેછે તેના વચ્ચે હાલમાં નોરા ફતેહીનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને લોકોને ચોંકાવી દીધા છે.

ડાન્સ કવિન નોરા ફતેહીએ આ વખતે પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો છે અને જે ગાઉન સ્ટાઈલમાં છે તેમજ તેણે હાઈ પોનીટેલ બનાવી છે અને ઘણો લાઈટ મેકઅપ કર્યો છે નોરા ફતેહી તેના સાદા લુકથી ફેન્સનું દિલ જીતી લીધું છે તમને જણાવી દઈએ કે નોરા ફતેહી ખૂબ જ સારી ડાન્સર પણ છે અને તેણે પોતાના બોલ્ડ સ્ટાઈલથી.

આખા બોલિવૂડમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે તેઓ આજના સમયમાં લોકો માટે એક ફેશનસેન્સ બની ગઈ છે નોરા ફતેહીનો આ લુક દરેક જગ્યાએ ફેમસ થઈ રહ્યો છે નોરા ફતેહીનું નામ દરેક જગ્યાએ ફેમસ છે લોકો તેને તેના ડાન્સને કારણે ખૂબ પસંદ કરે નોરા ફતેહી ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચુકી છે તેને લોકો ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *