Cli
રીષભ પંત બાદ હવે બીજો ખતરનાક અકસ્માત, મોટી હસ્તીનુ નિધન થયું...

રીષભ પંત બાદ હવે બીજો ખતરનાક અકસ્માત, મોટી હસ્તીનુ નિધન થયું…

Breaking

દેશભરમાંથી અકસ્માતની ખબરો સામે આવતી રહે છે ઘણા અકસ્માતનો લોકો નો આબાદ બચાવ થાય છે તો ઘણા અકસ્માતમાં લોકો બચી શકતા નથી ઘણીવાર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અથવા ટ્રાફિક કાયદાઓ નું ઉલંઘન કરતા પણ આ પ્રકારના અકસ્માતનું સર્જન થતું જોવા મળે છે થોડા સમય પહેલા જ ભારતીય.

ક્રિકેટર રિષભ પંત નો ગંભીર અકસ્માત થયો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા અને આજે પણ તેઓ સારવાર હેઠળ છે એ વચ્ચે તાજેતરમાં દેશભરમાં ખુબ જ નામના ધરાવતા કાર રેસર કે ઈ કુમાર નું ચૈનાઈમા કાર રેસ‌ દરમિયાન અકસ્માત માં મો!ત નીપજયું હતું તેમની કાર રેસ દરમિયાન નીચે ઉતરી ગઈ હતી.

આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ રેસર કે ઈ કુમાર નું 59 વર્ષની ઉંમરે દેહાતં થતાં દેશભરમાં શોકનો માહોલ સર્જાયો હતો કાર રેસિંગ માં ખુબ જ નિપુણતા ધરાવતા કે ઈ કુમાર મંદ્વાસ MRF MMSC FMSCI ઈન્ટરનેશનલ સર્કીટ ખાતે.

ઈન્ડીયન નેશનલ કાર રેસિંગ માં ભાગ લઈ રહ્યા હતા આ દરમિયાન તેમની કાર રેસ બાઉન્ડ્રી થી બહાર ઉતરી જતા ઉંધી પડી હતી આ ઘટના બાદ રેશ રોકી દેવામાં આવી હતી અને કારમાંથી કે ઈ કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા કે ઈ કુમારને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં.

ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું રેશ મિડ ના ચેરમેન વિકી ચંડોકે આ બાબતે મિડીયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખ જ છે કે એ કુમાર એક અનુભવી રેસર હતો હું તેને ઘણા વર્ષો થી ઓળખતો હતો તે મારો નજીકનો મિત્ર હતો.

એમ એમ સી તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદય પૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ રાષ્ટ્રીય સંચાલક મંડળ એફ એમ એસ સી આઈ અને આયોજકો એ આ ઘટના પર તપાસ હાથ ધરી છે આ ઘટના ની સઘન ચેકીંગ હાથ ધરવામા આવશે કે ઈ કુમાર ના સન્માન માં એ દિવસના બાકી કાર્યક્રમો પણ રદ.

કરવામાં આવ્યા હતા કે ઈ કુમાર ના સન્માન માં ઇન્ડિયન નેશનલ રેસીગં ચેમ્પિયનશિપની બાકીની ઇવેન્ટ પણ રદ કરી દેવામાં આવી છે આ ઘટના સામે આવતા દેશભરમાં શોક વ્યક્ત કરવામા આવ્યો‌ છે કાર રેસર શ્રધાંજલિ પાઠવવા તેમના ઘેર પહોંચ્યા છે તેમના આત્માની શાંતિ બાદ બાકીની મેચ પણ રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો‌ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *