દેશભરમાંથી ખુદ ખુશી ના કિસ્સાઓ વધી રહયા છે ઘણીવાર પ્રેમ સંબંધો તો ઘણીવાર આર્થીક તંગી લેણદારોનો ત્રાસ તો ઘણીવાર છતામણી ના મામલે પણ ખુદ ખુશી ની ઘટનાઓ ગુજરાત માં થી સામે આવી છે એ વચ્ચે તાજેતરમાં રાજકોટ ના વિછિયા ગામે એક વિદ્યાર્થીની એ પોતાની જ સ્કુલમાં.
ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે વિંછીયા ગામે આવેલી આદર્શ સ્કુલ જે સ્કુલ ગુજરાત રાજ્ય ના મંત્રી કુંવરજી બાવળિયા ની છે પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્ટેલ માં રહેતી અને આદર્શ સ્કુલ માં ધોરણ 10 માં અભ્યાસ કરતી કાજલ જોગરાજીયા નામની દિકરીએ.
સ્કુલ કેમ્પસ માં જ ગળે ફાં!સો ખાઈ જીવન ટુંકાવ્યું છે આ ઘટના બાદ દિકરીના પિતાના જણાવ્યા અનુસાર તેમને સ્કુલમાંથી રાત્રે 10 વાગે ફોન આવ્યો કુંવરજી બાવળિયા નો કે તમારી દિકરી ને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી છે તમે જલ્દી આવો પરંતુ દિકરી હોસ્પિટલમાં દાખલ કરતાં.
પહેલાં જ મૃ!ત્યુ પામી હતી એવી વિગતો સામે આવી છે કાજલના પિતાના આરોપો એ છે કે શિક્ષીકા વગર વાંકે વારંવાર દિકરી કાજલને ઠપકો આપતી હતી અને ભણતરના ભારથી તેને આ પગલું ભર્યું હોય એવી વિગતો સામે આવી રહી છે પરંતુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે સ્કુલના સત્તાધીશો ને.
આ ઘટનાની જાણ થતા તેઓ દોડી પહોંચતા તે દિકરીનું ઝાડ પર જ મો!ત થયું હતું તેનો જીવ તે બચાવી શક્યા નહોતા આ ઘટના બાદ સ્કુલમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે આ ઘટના માં પોલીસ માતા પિતા ના નિવેદન આપે સ્કુલ ની બાકીની વિદ્યાર્થીની ઓની માહીતી હેઠળ તપાસ કરી રહી છે.