બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન નો માહોલ છવાયેલો છે સિદ્ધાર્થ કિયારા ના લગ્ન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કપલ લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં વેબ સિરીઝ ફોર મોર શોર્ટસ પ્લીઝ થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી માનવી ગુગરુ એ પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપી છે લગ્નની તસવીરો.
સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો દંગ રહી ગયા છે માનવીએ પોતાની સગાઈ ની તસ્વીરો શેર કરતા માત્ર સગાઈની અંગૂઠી ની તસ્વીર શેર કરી હતી તેનો વરરાજા કોણ બનશે તે કોઈને ખબર નહોતી ચાહકોની આતુરતાનો અંત લાવી માનવીએ પોતાના જીવનસાથી તરીકે પોતાના બોયફ્રેન્ડ કોમેડિયન વરુણ સાથે લગ્ન કરી લીધા છે.
લગ્નની સુંદર તસવીરો તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી માનવી ગુગરુ પતિ વરુણ સાથે પેપરાજી અને મિડીયા સામે આવી હતી લાલ રંગના સ્ટીવલેસ આઉટફીટ માં ગળામાં સોનાની જ્વેલરી સાથે માનવી ગુગરુ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તે પોતાના.
પતિ વરુણ સાથે તે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી બ્લેક શેરવાની માં કોમેડીયન વરુણ પણ પોતાના લગ્ન ની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા બંનેની જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી ચાહકો તેમને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા અભિનેત્રી માનવી ગુગરુ પીકે શુભ મંગલમ.
સાવધાન કિલ દિલ જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચુકી છે સાલ 2019 માં તામશ્રી ટીવી શો માં તેની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો હતો તેને ઘણી ટીવી સીરીયલ માં નામના મેળવી ટીવી એફ ફિચર્સ ફોર મોર શોર્ટસ પ્લીઝ મેડ ઈન વેવન જેવી ઘણી બધી વેબ સિરીઝ માં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે.
પોતાની બોલ્ડનેશ અને મદમસ્ત ફિગર થી ચાહકોને દિવાના બનાવતી અભિનેત્રી માનવી ગુગરુ હવે લગ્ન ના બંધનમાં પોતાના પરીવારજનો ની હાજરીમાં બંધાઈ ચુકી છે આ લગ્ન માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ના સેલેબ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લગ્ન ની તસવીરો સામે આવતા ચાહકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે.