સલમાનખાનના લાખો ફેન ફોલોઈંગ છે આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો તેમને ચાહે છે સલમાન ખાન તેમના પરિવારમાં ખૂબ જ ચહિતા છે તેમના પરિવારમાં ત્રણ ભાઈ, બે બહેન બે માતા અને એક પિતા છે તેમનો પરિવાર તેમને દિલ નો ટુકડો માને છે પણ બહુ જ ઓછા લોકોને ખબર છે કે સલમાન ખાન પોતાનાં દિલનો ટુકડો કોને માને છે તેમના દિલના ટુકડો તેમની બે બહેનો છે અલવિદા ખાન અને અર્પિતા ખાન અલવિદા ખાનને તો બધા ઓળખે છે પરંતુ અર્પિતા ખાનની એક વાત વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
અર્પિતા ખાનને સલમાનખાનના પિતાએ ગોદ લીધી હતી સલમાન ખાનનો પરિવાર પહેલેથી જ ખૂબ જ મોટો હતો અને તેઓ ચાર ભાઈ બહેન હતા હવે તમારાં લોકોના મનમાં એ સવાલ ઊભો થતો હશે કે સલમાનખાનના પિતાએ અર્પિતા ખાનને કેમ ગોદ લીધી સલમાન ખાનના પિતા દરરોજ સવારે કસરત કરવા માટે જતા હતા ત્યારે એક દિવસ એક મહિલા તેની નાની છોકરીને લઈને ભીખ માંગતી હતી ત્યારે સલમાન ખાનના પિતાથી તે જોયું ના ગયું અને તે દરરોજ તે છોકરી માટે ખાવાનું લઈને આવતા હતા પણ થોડા દિવસ પછી તે ગરીબ દીકરીની માતાનું મૃત્યુ થયું અને તે દીકરી ખૂબ જ રડતી હતી રસ્તા પર અને તે સલમાન ખાનના પિતા થી જોયું ના ગયું અને તેમણે તે દીકરીને ગોદ લેવાનું વિચાર્યું.
સલમાનખાનના પિતાએ તેમના પરિવાર સાથે વાત કરી અને તેમના પરિવારના સૌ લોકોએ અર્પિતા ખાન ને સ્વીકારી ત્યારબાદ દત્તકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને તે છોકરી નું નામ શું રાખે તે સોચતા હતાં ત્યારે તે દીકરીએ પોતાનું નામ અર્પિતા કહ્યું તેથી તેનું નામ અર્પિતા ખાન રાખવામાં આવ્યું.
સલમાન ખાનના પિતા અર્પિતા ખાનને ખૂબ જ ભાગ્યશાળી માને છે તેમ જ સલમાન ખાન પણ અર્પિતા ખાનને ખૂબ જ ભાગ્યશાળી માને છે સલમાન ખાનના પિતા અને તેમની બીજી પત્નીએ અર્પિતા ખાનને ગોદ લીધી હતી અર્પિતા ખાન તેમના સંપૂર્ણ પરિવારની જાન છે ભલે તેઓ ધર્મથી મુસ્લિમ છે પરંતુ અર્પિતા ખાનના લગ્ન હિન્દુ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે જ કરવામાં આવ્યા હતા આમ સલમાન ખાનના પિતા લગ્નમાં વધારે ખર્ચ કરવામાં માનતા નથી પરંતુ અર્પિતા ખાનના લગ્નમાં તેમણે ખૂબ જ ખર્ચ કર્યો હતો તે દિવસે તેમના પરિવારજનો ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા વિદાય સમયે આ હતી અર્પિતા ખાનની કહાની આમ તે રસ્તા પરથી ખાન પરિવારની જાન બની ગઈ.