Cli

લ્યો બોલો હવે સુકેશ ચન્દ્રશેખર કેસમાં જેકલીન અને નોરા ફતેહી બાદ સારા અલીખાનનું પણ નામ ચર્ચામાં…

Bollywood/Entertainment

200 કરોડની ઠગાઈ કેસમાં ફસાયેલ સુકેશ ચન્દ્રશેખર અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અહીં આ કેસથી જોડાયેલ કંઈક ને કંઈક ખબર સામે આવી રહી છે સુકેશના કેસમાં બૉલીવુડ એક્ટર જેકલીન ફર્નાડિસ અને નોરા ફતેહી પહેલાજ જોડાઈ ચુક્યા છે પરંતુ એવામાં વધુ તત્રણ બૉલીવુડ એક્ટરનું સુકેશની.

200 કરોડની ઠગાઈ કેસમાં નામ જોડાયું છે બૉલીવુડ નોવની ખબર મુજબ બૉલીવુડ એક્ટર સારા અલી ખાન પણ સુકેશના નિશાનામાં હતી ઇડીની તપાસમાં સામે આવ્યું છેકે સુકેશ ચન્દ્રશેખર કેસમાં જેકલીન ફર્નાડિસ નોરા ફતેહી અને ભૂમિ પેંડેકર પણ સામેલ છે રિપોર્ટ મુજબ સુકેશે એમને પણ મોંઘી ગીફ્ટો અને પૈસા આપ્યા હતા.

પરંતુ આ બાબતે હજુ કોઈ ઓફીસીલ કનફર્મેશ સામે નથી આવી હવે જોવાનું રહ્યું કે 200 કરોડ ઠગાઈ કેસમાં વધુ કેટલા નવા નવા ખુલાસા થાય છે અહીં સારાનું નામ રિપોર્ટમાં સામે આવતા હજુ પણ કેટલાય ખુલાસા આ કેસમાં થઈ શકે છે મિત્રો તમે શું કહેશો આ બાબતે તમારા વિચારો અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *