Cli

પૂર્વ બોયફ્રેન્ડ રણવીર કપૂરના લગ્ન થતાંજ પાછી ફરી દીપિકા પાદુકોણ તો લોકોએ આડેહાથે લીધી…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ ગઈ કાલે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી આ દરમિયાન મીડિયાએ તેને કેદ કરી લીધી હતી તે દરમિયાનના દીપિકા પાદુકોણ અને આલિયાના ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કેટલાક નું કહેવું છેકે રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બાદ દીપિકા પાછી ફરી છે.

જણાવી દઈએ કે એક સમયે રણવીર કપૂર અને દીપિકા પાદુકોણનું અફેર હતું જે લાંબા સમય સુધી ચાલ્યું હતું પરંતુ સમય આવ્યે બંનેને બ્રેકઅપ થઈ ગયું હતું તેના બાદ દીપિકાએ રણવીર સિંહથી લગ્ન કરી લીધા જયારે રણવીર કપૂરે આલિયા ભટ્ટથી હાલમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા પરંતુ જેવાજ આ બાજુ રણવીરના.

લગ્ન થયા તેના પછીજ દીપિકા પાદુકોણ પાછી ફરતા રણવીરના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે રણવીર અને આલિયાના લગ્ન પછી જ કેમ પાછું ફરવું પડ્યું દીપિકાની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં ફેન્સ પોતાની અલગ અલગ કોમેંટ કરીને પ્રિતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *