અત્યારે કપિલ શર્મા કેટલાય કારણોસર ચર્ચાઓમાં છવાયેલ છે અત્યારે ચર્ચાનું કારણ એમના નામ સાથે બેવફા ટેગ છે જેને અક્ષય કુમારે આપ્યું છે વચમાં ખબર આવી હતી કે કપિલ શર્માથી અક્ષય કુમાર નારાજ છે પરંતુ હવે એક વીડીઓ સામે આવ્યો છે જેને જોઈને કહી શકાય કે બંને વચ્ચે સબંધ સારા છે.
હકીકતમાં અક્ષય કુમાર કપિલના શોમાં પહોંચી ચુક્યા છે અને ફિલ્મનું પ્રમોશન પણ થઈ રહ્યું છે અક્ષય કુમારે કપિલના શોમાં થયેલ પ્રમોશનનો વિડિઓ પણ શેર કર્યો છે અહીં જોઈ શકાય છેકે કપિલ અને અક્ષય એકબીજાને વાતો વાતોંમાં બેવફા કહેવાનો એકપણ મોકો છોડી રહ્યા નથી સાંભળીને તમારૂ હસવું સો ટકા છૂટી જશે.
પરંતુ તેઓ છેલ્લે અંતમાં આવીને પોતાના બચ્ચન પાંડેના એક ગીત બેવફા સોન્ગ પર રીલ્સ બનવાનું કહે છે અક્ષય કુમારે આ વિડીઓને શેર કરતા કેપશનમાં લખ્યું છે બેવફા એટલે કે દગાબાજ બધાના જીવનમાં હોય છે મારા જીવનમાં દગાબાજ છે કપિલ શર્મા અને તમારે બધા બોલો તમે બેવફા સાથે રીલ્સ બનાવો જોરથી બોલો બેવફા.
વિડીઓના અંતમાં બંને બધા બોલો બેવફા કહીને કપિલના શોના સ્ટેજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ થોડા સમય પહેલા મજાક મજાકમાં અક્ષય અને કપિલને અણબનાવ થયો હતો પરંતુ કપિલે એ બાબતે માફી માંગતા વિવાદ પૂરો થઈ ગયો હતો અત્યારે બંને ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા.