Cli
બાલિકા બધું ફેમ પ્રત્યુષાના ગયા બાદ તેનો બોયફ્રેન્ડ તો બીજા લગ્ન કરી ખુશ છે, પણ એના મા બાપની હાલત જુઓ..

બાલિકા બધું ફેમ પ્રત્યુષાના ગયા બાદ તેનો બોયફ્રેન્ડ તો બીજા લગ્ન કરી ખુશ છે, પણ એના મા બાપની હાલત જુઓ..

Bollywood/Entertainment Breaking

સાત વર્ષ પહેલા એક એપ્રિલની તે સાંજે બનેલો બનાવ કોઈ ભુલી ના શકે સાંજ પડતા જ આખા દેશમાં એ ખબર આ!ગની જેમ ફેલાઈ ગઈ હતી કે ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી એ પોતાની જીંદગી ને ખુદખુશી કરીને પુરી કરી નાખી છે માત્ર 25 વર્ષની ઉંમરે અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ પંખાથી લટકાઈ ને ખુદ ખુશી કરી લીધી હતી.

બાલિકા વધુની આ મો!ત પર કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો સાત વર્ષ બાદ આ ખબર ફરી આંખોની સામે આવી જ્યારે પ્રત્યુષા બેનર્જી જેને દિલો જાન થી મહોબત કરતી હતી જેના માટે તે કાંઈ પણ કરવા તૈયાર હતી તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ અચાનક મીડિયાની સામે આવ્યા તાજેતરમાં બેશરમ રંગની સિગંર શિલ્પા રાવની એ.

એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી સિંગર શિલ્પા નું કોઈ બીજું ગીત આવી રહ્યું છે જે નિમિત્તે રાહુલ રાજ પણ પહોંચ્યા હતા રાહુલે આ દરમિયાન મીડિયા સાથે વાતચીત પણ કરી પરંતુ પોતાપા કામને લઈને જ કરી રાહુલનો ચહેરો જોઈને અચાનક જૂની વાતો સામે આવી ગઈ મીડિયા રિપોર્ટ અનુસાર પ્રત્યુષા બેનર્જી ની ખુદ ખુશી નું કારણ પ્રેમમાં મળેલો દગો હતો.

પ્રત્યુષા બેનર્જી પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ તણાવમાં રહેતી હતી પ્રત્યુષા બેનર્જી ના માતા પિતાએ તેમની દીકરીનું મો!તનું કારણ રાહુલને જણાવ્યો હતો પ્રત્યુષા બેનર્જી ના માતા પિતા એ પોતાની દિકરી ને માનસિક ત્રાસ આપી ખુદ ખુશી કરવા પ્રેરીત રાહુલે કરી હતી એમ જણાવ્યું હતું એ સમયે રાહુલે.

આ વાત ને ફેરવતા એમ જણાવ્યું હતું કે પ્રત્યુષા બેનર્જી વિક્રમ ભટ્ટની ફિલ્મ ના મળવાના કારણે ચિંતામાં હતી અને એ સમયે પોલીસે રાહુલને કસ્ટડીમાં પણ લીધો હતો પ્રત્યુષા બેનર્જી પોતાના માતા પિતાની એકના એક દીકરી હતી સાલ 2020 માં જ્યારે કોરોના આવ્યો તો એકવાર ફરી પ્રત્યુષા બેનર્જી ના માતાપિતા ચર્ચાઓ માં આવ્યા હતા તેઓ એવી ગંભીર.

પરિસ્થિતિમાં પહોંચી ગયા હતા કે પોતાની દીકરી ની પુણ્યતિથિ પર એક માળા ખરીદવાના પણ પૈસા તેમની પાસે નહોતા અને એ સમયે સિદ્ધાર્થ શુક્લા તેમની મદદ કરવા માટે પહોંચ્યા હતા પ્રત્યુષા બેનર્જી ના બોયફ્રેન્ડ રાહુલ પોતાની જિંદગીને લાઈમ લાઈટ થી દુર રાખે છે ઘણા ઓછા લોકો જાણે છે કે પ્રત્યુષા બેનર્જી ના દેહાંત બાદ રાહુલે લગ્ન કરી લીધા હતા.

ચાર વર્ષ પહેલા રાહુલ પોતાની ગર્લફ્રેન્ડ સલોની શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને તેઓ એક બાળકના પિતા પણ બની ચૂક્યા છે રાહુલની જિંદગી તો રંગીન થઈ ગઈ છે પરંતુ જે બોયફ્રેન્ડ માટે જીવ આપી અને પોતાનું જીવન ટૂંકું કરનાર પ્રત્યુષા બેનર્જી ના માતા પિતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *