જે કામ 32 વર્ષમાં ભારત સરકાર ન કરી શકી તે કામ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે કરી બતાવ્યું છે સંયુક્તરાષ્ટ્ર અમેરિકાના લોકતંત્રકે રાજ્ય લોર્ડ આર્યલેન્ડે કાશ્મીરી પંડિતો સાથે થયેલ નરસંહાર ને માન્યતા આપી દીધી છે એમનું કહેવું છેકે કાશ્મીરમાં જે પણ પંડિતો પર અત્યાચાર કરવામાં આવ્યો તે બિલકુલ સાચું છે.
અને એ વાત વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે સાબિત કરી બતાવી છે તેના માટે લોર્ડ આર્યલેન્ડે બાયકાયદા વિવેક અગ્નિહોત્રીને સર્ટિફિકેટ પણ જાહેર કર્યું છે કાશ્મીર માત્ર ભરત પાકિસ્તાન માટે જ નહીં પરંતુ પુરી દુનિયા માટે મોટો મુદ્દો છે 32 વર્ષ પહેલા જે કાશ્મીરી પંડિતો સાથે થયું તેને અમેરિકા જેવા મોટા દેશોએ નતું માન્યું.
કારણ કે ભારત તરફથી જે મોટા મીડિયા હતા તેઓ એવું બતાવવાની કોશીશ કરતા હતા કે જેમ કંઈ થયુંજ ન હોય પૂરું વિદેશી મીડિયા પણ આ મામલાથી દૂર રહ્યું અને એટલે કાશ્મીરી હિન્દુઓનું સચ્ચ ન દેશ સામે આવ્યું કે નહીં દુનિયા તેને જાણી શકી સરકારે પણ અમેરિકા જેવા મોટા દેશોને વિશ્વાસ ન અપાવી શકી કે.
એ ઘટનામાં હજારો લોકો મા!ર્યા ગયા છે અને પાંચ લાખ કાશ્મીરીઓ ને એમના ઘરોથી કાઢવામાં આવ્યા હતા પરંતુ વિવેકની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હવે દુનિયાભરમાં રિલીઝ થવા લાગી અને એજ ફિલ્મને લોર્ડ આર્યલેન્ડે જોયું ત્યારે જાણવા મળ્યું કે આખરે કાશ્મીરી પંડિતોના નરસંહારની સચ્ચાઈ શુંછે.