બોલીવુંડ એક્ટર આમિર ખાનને કોણ નથી ઓળખતું પરંતુ શું તમે જાણો છો એમના ભાઈને જેઓ આમિર સાથે પણ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે આજે વાત કરી રહ્યા છીએ અમીરના ભાઈ ફૈઝલ ખાન વિશે જેઓ આમિર ખાન સાથે મેલા ફિલ્મમાં જોવા મળ્યા હતા એ સમયે માનવામાં આવતું હતું કે તેઓ બોલીવુડમાં.
ધમાલ મચાવી દેશે પરંતુ તેઓ બોલીવુડમાં લાંબા ટકી ન શક્યા જણાવી દઈએ મેલા ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી ફિલ્મને રિલીઝ થયે અત્યારે 22 વર્ષ થઈ ગયા છે પરંતુ ફૈઝલનું લુક અત્યારે ઘણું બદલાઈ ગયું છે મેલા ફિલ્મમાં તમે જે સિક્સ પેક વાળા ફૈઝલ ખાનને જોયા હતા તેઓ આજે બિલકુલ બદલાઈ ગયા છે.
વર્ષ 1969માં પ્યાર કે મૌસમથી એમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી ફૈઝલ ખાન પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ માં શેર કરતા રહે છે મેલા ફિલ્મમાં જે આપણને જોવા મળ્યા હતા તેનાથી સાવ બદલાઈ ગયેલ ફૈસલ ખાન અત્યારે ફિલ્મી લાઈનોથી દૂર છે એમણે આમિર સાથે કયામત સે કયામતમાં તકમાં પણ કામ કર્યું હતું.