Cli

ઈરાન દ્વારા એડવાન્સ લડાકુ વિમાન F-35 વિમાનને તોડી પડાતા USA દ્વારા શું કહેવામાં આવ્યું?

Uncategorized

ઈરાન યુદ્ધ તેના 21 માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે થોડાક સમય અગાઉ ઈરાનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પાંચમી પેઢીનું લડાકુ વિમાન f35 તેને તોડી પાડ્યું છે અને આ માટેનો વિડીયો ઈરાનની સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ પછી અમેરિકાના સૈન્ય અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે એક35 લડાકુ વિમાને મિડલ ઈસ્ટમાં આવેલા તેના લશ્કરી થાણા પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.

તો આજે આપણે આ વીડિયોમાં જાણીશું દુનિયાના સૌથી એડવાન્સ f35 લડાકુ વિમાનો વિશે નમસ્કાર જમાવટ સાથે હું શુપાર્થ ઈરાન પર અમેરિકા દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન જેનું નામ છે ઓપરેશન એપ્ટિક ફ્યુરી તે અંતર્ગત જબરજસ્ત બોમ્બ વર્ષા ચાલુ જ છે ત્યારે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અમેરિકાનું સૌથી એડવાન્સ એટલે કે આ ધરતી પરનું સૌથી એડવાન્સ લડાકુ વિમાન જેનું નામ છે f35 સ્ટીલ્ટ ફાઇટર કે જે રડારની પકડમાં પણ નથી આવતું તેને પાડી દેવામાં આવ્યું છે આ માટેનો વિડીયો પણ ઈરાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેમાં f35 લડાકુ વિમાનને નિશાન બનાવવામાં આવ્યું છે તો બીજી તરફ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે એક35 લડાકુ વિમાનને ઈરાનમાં મિશન દરમિયાન ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે અને આ વિમાનને મિડલ ઈસ્ટમાં કોઈ એક દેશમાં ઉતારવામાં આવ્યું છે એટલે કે અમેરિકાના સૈન્ય અધિક અધિકારીઓ દ્વારા આ લોકેશનનું નામ હવે ગુપ્ત રાખવામાં આવ્યું છે

. હવે આપણે જાણીએ કે કેમ f35 લડાકુ વિમાન પર હુમલો આટલો બધો સમાચારોમાં ચમકી રહ્યો છે તેના કેટલાક કારણો છે. તો દર્શક મિત્રો આપણે સ્ક્રીન પર નજર કરીએ તો આ છે f35 લાઈટનિંગ ટુ વિમાનો અમેરિકાના સૌથી એડવાન્સ લડાકુ વિમાનો છે તેને લોકહિહિત માર્ટિન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. તેના ઉત્પાદનમાં અન્ય કંપનીઓ જેમ કે નોર્થ ડ્રોપ ગ્રુમેન અને બેઈ સિસ્ટમનો પણ ફાળો છે તે ન માત્ર લડાકુ વિમાનો છે પરંતુ અમેરિકાની વાયુસેનાની કરોડ રજ્જુ છે અને અત્યાર સુધીમાં આ ધરતી પર પેદા થયેલું સૌથી એડવાન્સ લડાકુ વિમાન છે તેના એક યુનિટની કિંમત છે 100 મિલિયન ડોલર અત્યાર સુધીમાં 19 દેશોએ તેના ઓર્ડર આપેલા છે ને કેટલાક દેશોએ તો તેનો વપરાશ પણ શરૂ કરી દીધો છે વાત કરીએ ભારતની તો આએ 35 લાઈટનિંગ ટુ વિમાનોની ઓફર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2025 માં વાઈટ હાઉસની મુલાકાતે ગયા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ પાંચમી જનરેશનના વિમાનોની ભારતને ઓફર કરવામાં આવી હતી.

વાત કરીએ f35 ની તો આ લડાકુ વિમાન સ્ટીલ છે એટલે કે તેનો આકાર જ એવો છે કે તે કોઈપણ પ્રકારના રડારથી નથી ઝડપી શકાતું તેમાં એડવાન્સ સેન્સર આવેલા છે તેના ત્રણ વેરિયન્ટ છે પહેલું એક f3a બીજું f35બી અને ત્રીજું વેરિયન્ટ આવે છે f35સી વાત કરીએ તેના આકારની તેની લંબાઈ છે 15.7 7 મીટર તો આ f35 વિમાન છે અહીંથી તમે સ્ટાર્ટ કરો તો પાછળ સુધી એની લંબાઈ છે 15.7 મીટર તેનો જે વિંગ સ્પેન છે તેનો ઘેરાવ છે 10.7 મીટર વાત કરીએ તેની ઊંચાઈની તો આ લડાકુ વિમાનની ઊંચાઈ છે 4.38મીટર 38મીટર જ્યાં સુધી આ વિમાનોમાં હથિયારો ફિટ કરવામાં ન આવે ત્યાં સુધી તેનું વજન છે 13290 કિલો આ ઉપરાંત તે પોતાની સાથે 8160 કિલો જેટલા હથિયારો પણ પોતાની સાથે લઈ જવા માટે સક્ષમતા ધરાવે છે વાત કરીએ f35 વિમાનો કેમ આટલા બધા એડવાન્સ મનાય છે તો તે નેટવર્ક સેન્ટ્રક વોરફેરમાં તે ખૂબ ઉપયોગી છે

જેમ કે બીજા લડાક વિમાન શિપ્સ ગ્રાઉન્ડ સિસ્ટમ સાથે તે કનેક્ટેડ રહી શકે ે છે અને તે તેનું જે સેન્સર છે તે સૌથી એડવાન્સ છે રડાર ઇન્ફ્રારેડ સેન્ટર સેટેલાઈટ અને બીજા લડાકુ વિમાનોનો ડેટા ભેગો કરીને તે પાયલટને રિયલ ટાઈમ બેટલફિલ્ડનું પિક્ચર આપે છે અને હવે આજસી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે એક આએ35 વિમાનને માળી પાડ્યું છે અને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે એવું કહ્યું છે કે f3 વિમાન થોડું એને નુકસાન થયું હતું પરંતુ હેમખેમ તે તેના લશ્કરી થાણા સુધી પહોંચી ચૂક્યું છે આમ આ દુનિયાનું સૌથી એડવાન્સ એરક્રાફ્ટ છે જેને નુકસાનના સમાચાર હવે વિશ્વભરમાં ચમકી રહ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *