Cli
આદિલ ખાને આખરે રાખી સાવંત ને પત્ની ના રુપમાં સ્વિકારી લીધી, કહ્યું મારી આજથી મારી પત્ની પરંતુ...

આદિલ ખાને આખરે રાખી સાવંત ને પત્ની ના રુપમાં સ્વિકારી લીધી, કહ્યું મારી આજથી મારી પત્ની પરંતુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત થોડા દિવસોથી પોતાના આદિલ દુરાની ખાન સાથેના વાઈરલ મેરેજ સર્ટિફિકેટ અને નિકાહ ની ખબરો થી ખૂબ જ ચર્ચામાં છવાયેલી હતી રાખી સાવંતે પોતાના નિકાહની તસવીરો શેર કરીને જણાવ્યું હતું કે મોલવી ની હાજરીમાં મેં ધર્મ પરિવર્તન કર્યું હતું અને આદીલ દુરાની ખાન સાથે.

નિકાહ કર્યા હતા પરંતુ આદિલ દુરાની ખાને કહ્યુ હતુ કે આ નિકાહ વિશે ચાલતી ખબરો થી હુ અજાણ છું મને ખબર નથી એ વચ્ચે રાખી સાવંતે રડતા રડતા મિડીયા સામે આરોપ લગાવ્યો હતો કે આદીલ ના બાળકની હું માં બનવાની છું એટલે મને છોડી દિધી છે આદીલ મને અપનાવતો નથી મારી માં હોસ્પિટલમાં દાખલ છે.

આદીલ દુરાની ખાન સાથેના મારા નિકાહ સાચા છે મારી ઈજ્જત લું ટાઈ છે મારી સાથે લવજેહાદ થયો છે આ જણાવતા રાખી સાવંતે આદીલ દુરાની ખાન ને અપનાવવાની વિનંતી કરી છે એ વચ્ચે તાજેતરમાં મિડીયા સામે આવી રાખી સાવંત અને આદિલખાન ખુબ જ હસતા જોવા મળ્યા હતા.

આદિલ દુરાની ખાને જણાવ્યું હતું કે 7 મહીના પહેલા અમારા નિકાહ થયા છે હું મારા પરીવાર ના કારણે મૌન હતો હું સ્વિકાર કરું છું કે અમે પતિ પત્ની છીએ રાખી સાવંતે જણાવ્યું કે મારા શોહર મારા સુહાગે મારો સ્વિકાર કરી લીધો છે હું ખુબ આનંદ માં છું હું બિગબોસ રીયાલીટી શો મરાઠી છોડીને એ ચિંતા માં.

હતી કે આદિલ દુરાની ખાન મારો પ્રેમ મને સ્વિકારસે કે નહીં મારી માં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે મને આદિલે સ્વિકારી છે હવે હું એની બેગમ બનીશ અને તેની બાહોમાં સમાઈ જાઈશ મિડીયા સામે આદિલ દુરાની ખાને પોતાના નિકાહ ને સાચા જણાવી ને રાખી સાવંત ને ખુશી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *