બૉલીવુડ એક્ટર કોઈના મિત્રાએ ખુલીને ભડાસ નીકાળી છે બૉલીવુડ પર એમણે એવા એવા ગંભીર આરોપ લગાવ્યા છેકે સાંભળવા વાળા પણ ડાંગ રહી જશે કોઈના મુજબ નેપોટિઝમે એમનું કરિયર બરબાદ કરી દીધું છે એમને દરેક પગલે અહેસાસ કરાવ્યો કે તેઓ આઉટ સાઇડર છે તેના બાદ જયારે કોઈનાયે.
પ્લાસ્ટિક સર્જરી કરાવી ત્યારે તેને ત્રણ વર્ષ સુધી ખરાબ રીતે નજરઅંદાજ કર્યા આજ્તકને આપેલા ઇન્ટરવ્યૂમાં કોઈના એ કહ્યું હું જાણું છુંકે બોલીવુડમાં નેપોટિઝ્મ અને જૂથવાદ છે કારણ મેં દરેક પ્રકારના વ્યવહારનો સામનો કર્યો છે અને સાચી વાત એ પણ છેકે એક આઉટસાઇડર હોવાને લીધે મને એક મોટો બ્રેક પણ મળ્યો હતો.
પરંતુ જયારે માંરે ખાસ જરૂર હતી ત્યારે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી મારી જોડે કોઈ ઉભું ન હતું જયારે હું આવી ત્યારે મને ખબર નતી કે મારી સર્જરી વિશે કોઈને નતું બતાવવાનું કોઈએ મને પૂછ્યું અને મેં મારી સર્જરી વિશે વાત કરી દીધી ત્યારબાદ એવું લાગ્યું જાણે પુરી દુનિયા મારી પાછળ પડી ગઈ મને નજરઅંદાજ કરવામાં આવી એ પણ પુરા ત્રણ વર્ષ સુધી.
કોઈનાએ બોલીવુડમાં શાનદાર અભિનય કર્યો હતો કોઈનાનું સાકી સાકી વાળું ગીત આજે પણ લોકોને યાદ છે પરંતુ અચાનક કોઈનાના કરિયરે એવી લાઈન બદલી કે તેઓ બરબાદ થઈ ગઈ એક સારી એક્ટર નેપોસીટમના કારણે બરબાદ થઈ ગઈ મિત્રો કોઈનાના આ ખુલાસા પર તમે સુ કહેશો કોમેંટ કરવા વિનંતી.