બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ની બહેન પરિણીતી ચોપડા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઊંચાઈના કારણે ખૂબ જ ચર્ચાઓમાં છે રાજશ્રી પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મોમાં પરિણીતી ચોપડા અમિતાભ બચ્ચન અનુપમ ખેર બોમન ઈરાની લીલા ગુપ્તા અને ડેનિકા સારિકા સાથે જોવા મળે છે.
એ વચ્ચે અભિનેત્રી પરિણીતી ચોપડા પોતાની પર્સનલ લાઈફથી ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે અભિનેત્રી પરિણીતી ચોપડા આ દિવસોમાં અવારનવાર આમ આદમી પાર્ટી ના લોકપ્રિય નેતા રાઘવ ચડ્ડાની સાથે જોવા મળે છે મિડીયા રીપોર્ટ અનુસાર અભિનેત્રી પરીણીતી ચોપરા પંજાબ રાજ્યસભાના.
સાસંદ અને આમ આદમી પાર્ટી ના નેતા રાઘવ ચડ્ડાની સાથે લવ ઇન રિલેશનશિપમાં માં છે જે ખબરો વચ્ચે તાજેતરમાં અભિનેત્રી પરીણીતી ચોપરા સાથે રાઘવ ચડ્ડા મુંબઈ ગોરેગાવ વેસ્ટિન હોટલમા ડીનર કરવા પહોંચ્યા હતા તો મુંબઈ બાંદ્રા થી પણ બંને એકસાથે હોટેલમા લંચ બાદ સ્પોટ થયા હતા.
જેમાં પરીણીતી ચોપરા આપના જાણિતા ટેતા સાસંદ રાઘવ ચડ્ડાની સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળી હતી 33 વર્ષીય આમ આદમી પાર્ટીના ફેમસ નેતા અને પંજાબ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા હજુ પણ અપરણિત છે એ વચ્ચે ખબર સામે આવી રહી છે કે તે પરીણીતી ચોપરા ને ડેટ કરી રહ્યા છે.
આ વિશે મિડીયાએ તેમની સાથે વાતચીત કરતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે મને તમે રાજકીય પ્રશ્નો પુછી શકો છો પરણીતી વિશે નહીં તેઓએ પોતાના પ્રેમ સંબંધો વિશે હા કે ના મા જવાબ આપવાનું ટાળવું ઉચીત સમજ્યું હતું જેનાથી એ વાત સ્પષ્ટ સામે આવી હતી કે તેઓ પરીણીતી ચોપરા સાથે.
લગ્ન કરવા ઈચ્છુક છે આ વિશે પરીણીતી ચોપરા એ પણ મિડીયા ના સવાલો પર મૌન સાધ્યું હતું બંને છેલ્લા એક મહિનાથી એક બીજાની સાથે એક ગાડી માં જોવા મળે છે મોડી રાત્રે હોટેલ અને રેસ્ટોરન્ટ બહારથી એમની ઘણી તસવીરો સામે આવી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.